Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ જોમાં પ્રા કેળવણી સંબંધી સ્થિતિ અને જૈન એજ્યુકેશન ખેર્ડની ક્રૂરજ જય केळवणी संबंधी स्थिति अने जैन एज्युकेशन बोर्डनी फरज. લેખક:-રા. નરોતમ બી. શાહ. -------- ડા વખત ઉપર જૈન કામની સમક્ષ ત`દુરસ્તીના નિયમે અને દૃષ્ટિએ વિચાર કરતાં જૈન કામની અંદર કેળવણી તરફ વિશેષ લક્ષ જન સમૂહનું દોરાવા લાગ્યુ છે તે જણાવ્યા પછી હાલ મુંબઈ ઇલાકામાં સાર્વજનિક કેળવણીની સૃષ્ટિથી વિચારતાં કામની તે સબધી કેવી સ્થિતિ છે તે દર્શાવવાના આ લેખના હેતુ છે તેમજ તે સબંધમાં મુંબઇ ઇલાકાના કેળવણી ખાતા તરફથી બહાર પડતા રિપાર્ટ ઉપર અવલેાકન કરતા જૈને તે તરફ વધારે લક્ષ આપવાને કોશિષ કરે તે સારૂં આ લેખ લખવામાં આવ્યે છે. કેળવણીની ખરી સ્થિતિ શું છે તે ઉપર જૈન એજ્યુકેશન ખોર્ડના સભાસūનુ ધ્યાન ખેંચાય અને કાંઇ પણ વ્યવહારૂ પગલાં ભરવામાં આવે તે સારૂ ગોઠવણુ કરે તે વ્યાજખી ગણાશે. કારણ કે સરકાર તરફથી બહાર પડતા આવા રિપેર્ટા પ્રાય: અંગ્રેજી ભાષામાં છપાતા હોવાથી, તેમજ કામને મેટો ભાગ વેપારી વર્ગને હાવાથી અને થાડો ભાગ અંગ્રેજી ભાષાથી બેનસીબ હોવાના સબખથી, અને કેળવાએલ તરીકે જાહેર હીલચાલમાં ભાગ લેનારા પણ ગણ્યા ગાંઠયા હૈાવાથી, કેળવણીની ખરી સ્થિતિ શું છે તે આવા રિપોર્ટોનુ અવલેકન કરી જનસમૂહ સંખ રજુ કરવા ભાગ્યેજ કાળજી રાખતા હોય છે તેથી કામની કેળવણી સધી સ્થિતિ શું છે તેથી પ્રાયઃ ઈન કામના માટે જનસમુહ તદ્દન અજાણ્યા રહે છે. છેલા ૧૯૧૫ ની સાલના મુંબઈ ઇલાકાના કેળવણી ખાતા તર ફથી બહાર પડેલા રિપોર્ટ ઉપરથી માલુમ પડે છે કે મુંબઇ ઇલાકામાં ૨૫૬૫૪ ની સખ્યા બ્રીટીશ વિભાગના શહેર અને ગામડાઓની છે અને તેર માઈલે એક સ્કુલનુ પ્રમાણ આવતું હોવાથી ૯૨૬૭ શહેરાની અંદર ખુલા છે અને લગભગ ૧૬૩૮૪ શહેરા અને ગામેમાં સ્કુલાનું નામ પણ નથી અને શિક્ષણ લેનાર કુલે વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૪૬૨૨ ની છે. મુંબઈ ઇલાકાના કેળવણી ખાતાના ઉપલા રિપોર્ટ જોવાથી આવા હાલના પ્રગતિમય સમયમાં પણ આવી રીતે એકલા મુંબઇ ઇલાકાનીજ કેળવણી સખશ્રી સ્થિતિ છે તેવે વખતે દરેક

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38