Book Title: Buddhiprabha 1917 08 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ૪૦. બુદ્ધિપ્રભા રેપે તારણ કહતાં, પરજીવના તારવાના કારણ છે. અને પિતે તર્યા છે, તે માટે જિહાજની ઉપમા છે તુહને હે દેવ. ૧૦. परमातम परमेसर, भाव दया दातार, प्रभुजी; લેવો ખ્યાલ ને, રેવં સુવાનું. મી. / ૨૨ // પૂર્ણાનંદીપણા માટે સ્વસત્તા પ્રશ્નાવ માટે સકલ ગુણ અનવછિન્ન સ્વભાવ ભેગીપણે હે પ્રભુજી, તુમ્હ પરમાત્મા છે. ઉત્કૃષ્ટ આત્મા છે. વળી સમરત સ્વશક્તિ ગુણપર્યાયરૂપ સ્વાધીનપણા માટે પરમેશ્વર છે. વળી શુદ્ધાપદેશક, તત્ત્વધર્મ દેશકપણાથી, સ્વધર્મ રાખવારૂપ ભાવદયાના દાતાર છે. એહવા પરમાત્મા પરમ પુરૂષ નિરામય નિરä નિસંગ, નિસ્સહાય, નિર્મલ, નિઃપ્રયાસ, આત્મનંદભેગી શ્રીબાહુ વિહરમાન તીર્થંકર પ્રતિ સે. તેહની આજ્ઞા પ્રમાણપણે પ્રવ, ધ્યા. તે બહુ સ્વામી રવરૂપ સંપદા ઉપગાર સંપદા અતિશય સંપદા મળે તન્મય ઉપગી થાવે. એ બહુ સ્વામી કહેવા છે. દેવ જે ચાર નિકાયના દેવતા તેહના ચંદ્ર જે ઇંદ્રાદિક તેહને આત્મિક સુખના કરણહાર છે અથવા સ્તુતિ કર્તા ચે દેવચંદ્ર નામે પ્રભુ ગુણ રસિક તેહને સુખના કરણહાર છે. ઈતલે જે નિરનુષ્ઠાનપણે શ્રી વીતરાગ સેવન કરે તે પરમ અવ્યાબાઇ સુખ વરે મહાનંદ પામે. નિરસંગાનંદી થાયે. એ શ્રી નિર્સગ શ્રી બાહ સ્વામીની સ્તવના ભાવદયારૂપ પરમ કરૂણારૂપ કહી છે. ૧૧. ઈતિશ્રી બાહુજીવન સ્તવન શ્રી આદીશ્વર જીનપસાદાત (સંગ્રાહક-વકીલ મોહનલાલ હીમચદ-પાદરા) પ્રતિમા.” (હરિગીત) પાષાણની કહી નીંદતા, છે નીંદકે તુજને ભલે; જડવત ગણી કે ચિત્ર રૂપે, નીંદતા તેયે ભલે. હે છે. ભલે તું કાછની, વેલ તણ કે ધાતુની, આકર્ષતી અમ દીલને, આનંદને રેલાવતી. અમ અંધને તું આરી, રૂપ ગુણને દર્શાવતી; ભુલા પડેલા આત્મને, નીજ પંથમાં દેરાવતી. શ્રદ્ધા સુધાના પાનથી, તું ચિત્તને ચમકાવતી, વિસ્મૃત થયેલા ભાવને, તુજ દર્શથી ઉભરાવતી. અમ શત્રુને સંહારનાર, વીર તું, મહાવીર છે, શ્રદ્ધા તણી અમ નાવને, દેહી જનારી દેવ છે. પુજુ ઘણા હું નેહથી, અંતિમ મારગ શીવ છે; ચિન્તામણી પારસતણી, પ્રતિમા ખરે દીવ્ય છે. “Kallian.”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38