Book Title: Buddhiprabha 1915 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ બુદ્ધિપબા. गत वर्ष, सिंहावलोकन ! अने नूतन वर्ष प्रवेश !! “ભળીશ નહિ હવે હું મિત્ર, સ્ત્રી, બાળકેથી, જીવશ બની શકે તે-એકલાં પુસ્તકથી ! કલાપી, જ્ઞાનામૃત પિપાસુ પ્રેમામાઓ! છે આ જે બુદ્ધિપ્રભા પિતાની આયુષ્ય પુષ્પમાળામાં એક નવું વર્ષ પુરુષ ઉમેરી હમારા કરકમળમાં સાદર થાય છે. વિશ્વના વિચિત્ર વાતાવરણના ગાદ આવરણ પિતાના ભુજબળથી છેદીને, તે પોતાના ઉન્નતિ કરમાં એક પગલું આગળ વધે છે. પિતાના (mission) શિરોધાર્ય કાર્યો-વાવટો ધારણ કરીને તે, જેન આલમના ગામેગામ ને ખૂણેખાંચરે નિવાસ કરી રહેલા, જૈન અને જૈનેતર બધુઓના હૃદયના ઉંડ ગર્ભદાર પર્પત, જ્ઞાનની વિજળીક રેશનીના પ્રકાશ સાથે પહોંચી, ત્યાંને અંધકાર--કાયમને દૂર કરવા પ્રયનશિલ બને છે, ને રાગ કેપ રૂપી પથ્થરવાળી ભરૂભૂમિ જેવા હૃદયમાં, પ્રભૂ કૃપાથી સુન્દર, ફળ પુલથી ઝુકી રહેલી–નવપલ્લવિત જ્ઞાન વિલિકાઓ ઉછેરે છે. સમર્થ લેખકોની લેખીનીના પદાઘાતથી વાંચક બધુઓની હદય ભૂમિકામાંથી અનુપમ શાંતિ–દયા-બંધુત્વભાવ-સહમ ને આત્મજ્ઞાન રૂપી ગંગા વહેવરાવી, તેમાં હૈમના, સંસારના ત્રિવિધ તાપથી દગ્ધ થઈ રહેલાં હદને ઝબકોળી પવિત્ર–શાંત અને પ્રેમાનંદમય બનાવે છે, વિશ્વના વિશાળ ક્ષેત્રના ગર્ભમાં રહેલા કુદરતના માર્મિક હેતુઓ, સૃષ્ટિના કાર્યનું અગમ્ય સ્વરૂપ, સૃષ્ટિના તંત્રથી અજાયબ રીતે સંકળાયેલી સાંકળે, આદિથી સ્વાભાવિક રીતે જ . પરિમીત જ્ઞાનવાળા મનુષ્ય અજ્ઞાન હોય છે, તે પછી તે સ્વાભાવિક થયા કરતા સુષ્ટિના ફેરફરે છે આશ્ચર્યચકિત બને છે, ને તેને ચમત્કાર માની બેસે છે, પણ છેવટ એવા નિર્ણય પર મને આવવું પડે છે કે, વિશ્વના સકળ ફેરફારેમાં કુદરત પિતાના કાર્યકારણના અચળ નિયમ સહિત, પળે પળે તને ચમત્કારભર્યા, અવનવા ફર સાથે અખલીત પ્રવાહથી અસ્તિત્વ ભગવે છે, દરેક વસ્તુ પિતાને ઉદય કે અસ્તનું કારણ અંતગૂઢ રીતે પિતાની અંદરજ જમા કર્યા જાય છે, અને તે તે કારણ કાર્યકારણ રૂપે પરિણમન પામે છે. દરેક વસ્તુની જીવન ક્રિયામાં તેને ગૂડ હેતુ અંતર્ગત સમાયલે જ હોય છે, અને તે હેતુ | અનુસારે જ તે પિતાનું નર્તન કર્યું જાય છે. બુદ્ધિપ્રભા પણ તદનુસાર પિતાના નિર્ણત ભાર્ગે ચાલી પિતાના (mission) કર્યા વાવંટી ધારણ કરી–પોતાના motto (મુદ્રાલેખ) ની સિદ્ધિ અર્થ પિતાની ભવિષ્યની કર્મભૂમિમાં પ્રયાણ કરે છે. હમારા આત્મજ્ઞાન ભોગી વાચકો સારી પેઠે જાણે છે કે બુદ્ધિમભા માસિક-આમ ધર્મના અંતર્ગત પ્રવાહનું એક દિવ્ય કુરણ છે. તેમાંથી પ્રકાશતાં વધર્મ-ન્યાય-નીતિતત્વજ્ઞાન-કાવ્ય તથા સાહિત્યનાં કિરણે દરેક વાંચક બન્યુના હૃદયના અજ્ઞાનાંધકાર-અધિકાર પર દૂર કરવા પ્રયત્ન કરે છે. તે સાત વર્ષનું જ અપરિપકવ બાળક સમાન હવાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37