Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ પ્રકીર્ણ ધ. ૨૫ અથડાયું. ફુલદાન ખડાંગ દઈને જમીન પર ઢળી પડયું, ને અન્દર ઉત્તમ ફુલોની છડી હતી, તેમાંથી ખૂબેદાર પાંખડિઓ વિખરાઈ મખમલની તળઈઓવાળી નરમ સેજપર, સુન્દર સેલિમા સૂઈ ગઈ, અને મદિરાના પેનમાં ઢળી ગઈ. સાકીએ બંસરી મેળવી ગાવા માંડયું. દુખ વામે કેશે કહુ મેરી સજની” સુન્દર સેલીમાનું શરીર જરા હાલ્યું–ને તુર્તજ સ્વામેની ટીક દીવાલ પરના સુવાસીત દીપની તમાં એક પતંગ ઝંપલાઈ–બળી-ચડચડી ભસ્મ થઈ ગયું. ગાતી સાકી બંધ થઈ ગઈ, અરર ! આ બિચારૂ પતંગ બની ગયું–મરી ગયું? ખુરૂ થયું ! શાને માટે? પ્રેમનેજ માટે ! હાય ! હાય ! પ્રેમ હારી આ દશા ? ભેળાં પગેને બાળવામાં જ પ્રેમ હુને મઝા પડે છે ? તેની આંખમાં એક અબુ આવી ઉભુ ને વળતી ગાવા લાગી. દુખ વામે કેસે કહુ મેરી સજની , (અપૂર્ણ.) प्रकीर्ण नोंध. મહુમ એ. ગોખલે-જે વ્યક્તિઓ શુદ્ધ હૃદયવડે સમાજહિતનાં કાર્યો કરે છે તેની ખ્યાતિ તેઓની હયાતિમાં થાય છે એટલું જ નહિ પણ પાછળથી તે ઘણીજ થાય છે અને તેનું કારણ એક એ છે કે તેવા પુરૂષોની જગ્યા પુરવાર હેજમાં કંઈ જડી આવતું નથી. જૈનસમાજમાં એવા એકે ગૃહસ્થની હયાતી આપણે જોઈ શકતા નથી એ દીલગીર થવા જેવું છે પણ આખા હિંદ તરફ નજર કરતાં મી. ગોખલેના અનેક ગુણો વિષે જાહેર પએ ઘણું લખ્યું છે. પ્રજાઓ અને અધિકારીઓએ તથા નામદાર વાઈસરાય અને નામદાર શહેનશાહે પણું તેઓને ગુણે અને સેવાની પછાન કરી છે. એ જ બતાવી આપે 'છે કે મી. ગેખલે એક અપૂર્વ અને ઉચ્ચ ગુણવાળા મહાન નર હતા. તેઓની યાદગીરી માટે આખું હીંદ ઇંતેજારી ધરાવે તે મૂજ છે પણ ખરી યાદગીરી તેના જેવા અન્યન ઉત્પન્ન થઈ શકે-જન્મી શકે તેવા માર્ગે પ્રયાસ કરવામાં આવશે તે ગોખલેની સેવાની કદર સાથે તેઓને નીસ્વાર્થપણે ઉપાડેલી દેશ સેવાની હીલચાલને ચગ્ય ન્યાય મળશે એમ અમારું માનવું છે. હિંદની અનેક જ્ઞાતિઓમાં વ્યકિતગત આવા ઘણુ પુરાની જરૂર છે. અને તેમાં ખાસ કરી જૈન સમાજ માટે તે વર્તમાન સમયે ઘણુજ ખામી હોવાથી મી, ખલેના ચરિત્ર તરફ નજર કરી જૈન સમાજમાંથી જેના કામની અને તેથી આગળ વધી સમગ્ર હિંદની સેવા કરનાર કોઈ વીરનર બહાર આવે એમ ઈચ્છીએ છીએ. કોન્ફરન્સ અને બધારણ–નવમી કોન્ફરન્સની બેઠક સુજાનગઢ ખાતે મળ્યાની અને થયેલા દરની નેધ ગત અંકમાં અમે લઈ ચુક્યા છીએ તે સાથે કાદવમાં ખેંચાઈ ગયેલા રથને બહાર આણવાના પ્રયાસને આપનારા સજ્જનેને ધન્યવાદ આપતાં હવે શું કરવું ? એ વિષે વિવેચન કરવાની ઈચ્છા જણાવી ગયા છીએ. તત્ સંબંધી આ અંકમાં લખવા ઈચ્છા હતી, તેમાં સદ્ભાગ્યે અમે જે સવાલને મુખ્ય હાથ ધરવાની જરૂર જોતા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37