________________
GOOD LUCK
જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! છે કે જ્યાં અગાડી
- અપટુડેટ ફેશનના સોનાના! મસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચોખુ અને સફાઈબંધ ફેન્સી કામ ધરા
કોના સોનાનું કીફાયત મજુરીથી અને ઘણીજ ઝડપથી વાયદેસર બનાવી આપવામાં આવે છે.
તૈયાર દાગીનાઓની મજુરી કાપી નાણાં પાછાં આપવાની લખીત ગેરંટી મળે છે.
ઈંગ્લીશ ક્વેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોને જગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાની, વિગેરે ઝવેરાતનું કામ ધરાકી અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ.
રૉયલ જવેલરી માટે. બામાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી.
૪પ૬ રીસીરોડ-અમદાવાદ,