Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ પ્રેમઘેલા પ્રવાસીનું પવિત્ર જીવન ! ! ! થાય છે, અને માનદ કે વિશ્વાસ વિનાદ તેને મન અકારા થઈ પડે છે. “ મનનું માન્યું” મળતું નથી ત્યારે કણ જાણે શું સુયે થઇ જાય છે કે કંઇજ ગમતું નથી. જુવાને— સખી ચીજ મીલતી ય હસ્તે હસ્તે ! દિલકી મુરાદ નહી ફળતી રાતે રાતે-કયા ક—કહાં જાઉં ! ૨૩ એ વાત તે સ્વાભાવિક છે અને એ બાબતના અનુભવ તે આપને સિદ્ધજ છે. નામદાર શહેનશાહના દિદાર આપના દિલમાં કેવી આતુરતા છે ? અને દર્શન થતાં નથી એથી આપનું મન કેવું ઉદાસ રહે છે? એવીજ રીતે સર્વને કચ્છીત વસ્તુની વીરહ દશામાં, દુ:ખ અને શેકનો અનુભવ અવસ્ય થાય છેજ, પછી તે રાય હો કે રંક ! ગરીબનું હૃદય કંઇ અમીરના હૃદય કરતાં નાનું અથવા લાગણીશૂન્ય હેતું નથીજ. બેગમ સાહેશ્ મ્હારા ન્હાનકડા ગરીબ હૃદયને પણ, એક વસ્તુની તલબ લાગેલી છે, અને એ પ્રીયકર વસ્તુની પ્રાપ્તિ થતી નથી એધીજ હું હમેશાં દુ:ખી અને દિલગીર દેખાઉં છું. પ્રીયકર વસ્તુના વિરહ ખમવા કરતાં તો મને મૃત્યુ વધારે વહાલું લાગે છે. પણ કોણ જાણે કેમ મરવું ગમતું નથી તે પ્રિયકર ભુલાતા પણ નથી ! સમજ્યાં મારા શેનું કારણ ? વાર્ડરે લુચ્ચી ! ” સેલીમાએ હસ્તાં હસ્તાં સાકીના ગાલપર પોતાના કોમળ કરકમળવડે ટપલી મારતાં કહ્યું: “તું પણ ત્યારે પ્રેમની જાળમાં ફસાઇ છે કેમ ? વડાલી સાકી! હારૂં હૃદય જીતનાર એવુ કાણુ લાગ્યરાળી પાત્ર છે ? કહે ! તું સરમ કરે તે મારા સેગન છે. ચાલ હું મ્હારા બનતા પ્રયત્ને-હારા પ્રેમ પાત્રની સાથે હું હારી શાદી કરાવી દઈશ. એક વખૂટા પડેલા પ્રેમપાત્રને ખીજા પ્રેમપાત્ર સાથે મેળવી દઇ તેમને એક ફરી દેવાં એના જેવુ મા પુણ્ય તો ખીન્તુ કશુએ નથી હાં ! 23 " - સાકીની મંદ મંદ હસતી આંખા નીચી ઢાળી તેના તેજસ્વી વીશાળ કપાળ ઉપર મેાતીની જાળ જેવાં પરસેવાનાં બિંદુઓ ચમકવા લાગ્યાં. ગેરૂ ગારૂ ગાળમટાળ મુખડુ લાલ ચોળ થઈ ગયું ? ગાલપર શરમના ગુલાબ ઉગ્યા. મૃદુ ક’પતે સરે તે મેલીઃ—એ હમારાથી નહિ ખની શકે! મ્હારી પ્રેમ તેા આકાશના ચન્દ્ર ઉપર-ત,મવર શહેનશાહની ખેગમ ઉપર રૅડાયા છે. કહે ! એ વસ્તુ આપ આપી શકે તેમ છે ? બાદશાહ શિકારની સહેલગાહે ગયા પછી સેલીમા સદાય ઉદાસ રહેતી. પણ આજે કાળી મેધનાળામાં તેજસ્વી વીજળી ચમકી ! આંદીના શબ્દો તેને તીર જેવા લાગ્યા! હાય ! ક્યાં આ બદી ને કયાં પાતે એગમ? તેને પોતાના પ્રિયકર-પોતાનું જીવન સર્વસ્વ સ્મૃતી પટપર તરવરી ઉદ્યેા. તે પ્રિયકર ! મહાણું ! તે પ્રેમને દો! તે પવિત્ર પ્રેમને પ્રવાસી! અત્યારે કર્યા હરશે ? કયાં રખડતા-આડતો હશે ? અત્યારે પેતે તા અતુલ વૈભવશાળી સમગ્ર હિંદના શહેનશાહના સુવર્ણ રત્નજડિત સિ ંહાસનપર અધિશ્ચિંત છે ! પણ જેણે પોતાના હૃદયમાં સિંહાસન મેળવ્યુ છે એવો તે પ્રેમઘેલો-પ્રેમમાર્ગને પ્રવાસી! ક્યાં હશે ? તેણે કેવી આકરી પ્રતિજ્ઞા લીધી છે? કેવા પવિત્ર-સૂક્ષ્મ-પ્રનુમય પ્રેમથી તેમને ચાહતો ! કેવાં તેનાં મૃદુ—પ્રેમાળ ને પવિત્ર વચનો ! પ્રેમ સ્કૂલ શરીરમાં નથી ! પ્રેમ વા યા વિલાસમાં નથી ! પ્રેમ હીરા મેતી કે મલેમાં નથી ! પણ પ્રેમ તો તે પરમકૃપાળુ પરમા માના ચરણને વિષે પહોંચવામાંજ છે ! પ્રેમ તે અરૂપી-દિવ્ય-સ્વય ચીજ છે ! અરસપરસ સરખા હૃદયવાળાં પ્રેમી ખિ બેંકના મૃદુ કલરમાં પ્રેમ શું આ વિષયાંધ શહેનશાહના નર્કા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37