Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ગત વર્ષનું સિંહાવલે કન! અને નૂતન વર્ષ પ્રવેશ ! ! ગતવર્ષમાં હાલ વડેદરાનિવાસી વકીલ નદલાલ લલ્લુભાઈ પાદરાવાળા એમણે તિર્થાર્ન માહીતીવાળાં તથા અન્ય સુંદર ખેાધપ્રદ લખાણેાથી માસિકને ઠીક ચેતન આપ્યું હતું. નવ ૫૬ આરાધન આદિ હેમનાં લખાણાદારા હેમના હૃદયની વિશાળતા અને જ્ઞાન સુગધનં ઝાંખી આપણને થાય છે. ડૅમનો આભાર માનવા સાથે વર્તમાન વર્ષમાં પણ તેવીજ ધર્મન બુદ્ધિ રાખી પોતાના જ્ઞાનના લામ વાંચક અન્ધુઓને આપરોજ એવી આશા રખાય છે. તદુપરાંત–રા. મ. ન. દાસી. ( એક જૈન ગ્રેજ્યુગેટ ) રા. રા'કરલાલ ડા. કાપડીઆ (રા, સત્યમાહી) વઢવાણુ સ્ટેટના ચીફ જસ્ટીસ શ્રીયુત્ વેૠચ'દ ઉમેદભાઇ તેમજ રા, લલ્લુન ભાઇ ક. લાલ; એમની સાહિત્ય સેવાઓ ગતવર્ષમાં નાસિકને અગે અભિનંદનીય હતી. આ વર્ષમાં પશુ તેવીજ સેવા ચાલુ રાખશે એમ આશા છે. હમારા હમેશના લેખકો પૈકી શેઠ જેસીંગભાઇ પ્રેમાભાઇ તથા ગોધાવી નિવાસી ભારતર બે!ગીલાલ તથા રા. વૈરાટી આ લેખક ત્રીપુટીએ ગતવર્ષમાં પોતાના લખાણના ફાળે ધણેાજ એકછે. આપ્યા છે. લેખકાની મૂર્છાથીજ ખામી, તેમાં વળી લખી શકે તેવા બિરાદરા આવા પરોપકારાર્થે કામ કરતા માસિક પ્રત્યે લખાણુની બેદરકારી બતાવે એ તેમને માટે ઠીક નથી. વર્તમાન વર્ષમાં પેાતાનુ અનતું કરશેજ, સ્ત્રી લેખકામાં આ વર્ષે એક ભગિની, વ્હેન મણિ વગેરેએ સુંદર ફાળે આપ્યા છે. ક્રમે તેમના તથા અન્ય વિદુષી ભગિનીઓનાં લખાણો માટે તેખર છીએ. હમ હમારા એ સદ્ગત લેખા રા. માણેકલાલ ઘેલાભાઇ તથા શ્રીયુત્ દિલખુશને તેમની અભિનંદનીય સેવાએ માટૅ ભૂલી શક્તા નથી. સિવાય મી. હરી, વિજાપુર નિવાસી વૈધ, રા. કલ્યાણ, ખેોર્ડીંગના વિદ્યાર્થી મી, મગનલાલ માધવજી, રા. કેશવલાલ નાગજી, મી, વકતા, વિગેરેના આ સ્થળે આભાર માની ચાલુ સાલમાં પણ તેજ અનુગ્રહ માર્મિક પ્રત્યે રાખવા વિનવીએ છીએ. વાચક બન્ધુ ! હમારા ગતવર્ષનું ઉપરોક્ત સિંહાવલેાકન થયું. આ વર્ષમાં ભાસિક પોતાના નામ પ્રમાણેજ જ્ઞાન ને વિજ્ઞાનના સાહિત્ય ક્ષેત્રમાં કંક નવીન પ્રભા પાડવા શક્તિવાન થશે એમ ધારવું છે. ગતવર્ષમાં અપાયેલા વાંચત કરતાં પણ વધુ વિશાળ દ્રષ્ટિવાળુ, વધુ સંસ્કારી લેખકોની લેખીનીમાંથી ઝરતુ, સામાજીક અને ઉંડા તત્વજ્ઞાનની દિગ્ગ પ્રભાતુ દર્શન કરાવતું ગદ્ય તેમજ પધ વાંચન-વાચકો સન્મુખ આ વર્ષે સાદર કરવા હંમે ચેજના કરી છે. પ્રભુ કૃપાએે તે ચેોજનાને વધુ બળ મળે. આ વર્ષમાં દરેક અંકમાં એક ચાલુ રસદાર વાર્તા, એક જીવનચરિત્ર તથા જાપાનનો ઇતિહાસ વાંચકને નિયમીતપણે વાંચવા મળશે, સારા અને ઉત્સાહી લેખાના ચાલુ દુષ્કાળથી તા મારી જૈન આલમ અજાણ નથી જ. બાઇબ'ધ કોન્ફરન્સ હેરલ્ડના ગતવર્ષના પર્યુષણુ અંકમાં એ ક્રીયાદ સાક્ષાત્કાર જેઇ થકારો, તે ઉપરાંત માત્ર એકજ રૂપી લાજમ (કે જે તેની લાઇનના મ્ર પણ માસિક કરતાં ઘણુંજ ઓછું છે.) અને તત્વજ્ઞાનના સર્વોત્કૃષ્ટ વાંચન પુરૂ પાડતા વિષયે। આપવાની હમારી નાસાથી હંમેા કેટલા ખર્ચ તે જોખમ વચ્ચે આ માનિક ચલાવીએ છીએ તે હમારા કદરદાન વાંચકોના સ્મરણુ ખવાર નથી. છેવટે, તત્વજ્ઞાનના સતત્ અભ્યાસ, સત્સંગ, પરાપકાર, દયા, નીતિ, પરમસમતા, ખશ્રુત્વ, ચારિત્ર અને મુક્તિ એ દરેકના જીવનના અંતિમ હેતુ છે, અને વહેલા કે મોડે તે પ્રાપ્ત કરવા પ્રયત્નવાન થવું એ દરેક વીર બાળકને પરમધર્મ છે, એવું તે સાને સ્પષ્ટ કહી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37