________________
હિન્દુસ્તાનમાં ખેડુતવર્ગની સ્થિતિ.
તેઓ બીલકુલ બીનકેળવાયેલા અને અભણ હોય છે અને કેળવણીના અભાવે પ્રજાને નિર્માલ્ય કરનાર, શરીર સંપત્તિને ધુળધાણી કરનાર, બાળલગ્ન જેવા કુરિવાજ અને વહેમને તેઓ વળગી રહ્યા છે. તેમને મફત શિશુ મળે અથવા તો તેમને ફરજીયાત કેળવણી આપવામાં આવે એવી બિલકુલ સગવડ નથી, અને જ્યાં સગવડો છે ત્યાં તે બિચારા
કરાઓને વિધાર્થી અવસ્થામાં જોઈતાં સાધન પુરાં કરે એવી સ્થિતિમાં તે હેતા નથી. ખેડૂતનું સમાજમાં પણ બીલકુલ વજન નથી, કારણ કે તેઓ અભણ છે, ગરીબ છે અને બહારની પરિસ્થિતિથી અજ્ઞાન છે. તેઓ સ્વભાવે સરલ, નિષ્કપટી, ઉદાર, માયાળુ અને નિર્દોષ મુખ અને નિર્દોષ આનંદ મેળવનારા હોય છે. તેઓ ગરીબ વર્ગને ધિક્કારનારા, મોઢેથી મોટો બોલા, હૃદયના કપટી બીજાનું એઇમાં કરી જનાર જેન્ટલમેનના નામથી ઓળખાવનારા, બુટ, સ્ટોકીંગ, કોલર, નેકટાઇ અને સ્પેકટસમાં અકડ રહેનારા, બધાલુ, જેન્ટલમેનના નામને વગેવનારા, દાંભિક કરતાં ઘણું સારા, સુરવભાવિ અને કાળી દય છે. ખરેખર જાત અનુભવ સિવાય તે બિચારા તરફ માનભરી દષ્ટિ થાય છે તે બનવું ઘણુંજ કઠણ છે. ધનિક અને કેળવાયેલે વર્ગ ભુલી જાય છે કે, પિતે નિ:સ્વાર્થ રહી બીજાઓના સુખ માટે પોતે દુઃખ વેઠી, પાક પછી સર્વનું ભરણુ પિગુ કરનાર બેતિ ન સિવાય બીજું કોણ છે.
સરકાર તરફથી તેમને શા મા હક મળ્યા છે તે વિશે કંઈ કહેવાનું નથી. આપણે સર્વે જાણીએ છીએ તેમ ખેડુત વર્ગને મજુર વર્ગ ( Labouring class ) તરીકે ઓળખવામાં આવે છે. ખેડાણ ઘણુાક ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, અને ઘણીખરી જમીન પડતર રહે છે. વિશાળ ક્ષેનું તે હિંદુસ્તાનમાં નામ પણ મળે નહિ. અને તે ખેતરે છે તે ખેતરોમાં પણ કીંમતી વાવેતર ઘણુજ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે, ખેડાણ ઘણા એવા પ્રમાણમાં કરવામાં આવે છે તથા કેટલીક જમીન પડતર રહે છે તેનું કારણ એ છે કે ઘણા ચાવજ બે પાસે પિતાની માલીકીની જમીન હોય છે. સરકારી જમીન નાના પ્રમાણમાં ખેત વર્ગને આપવામાં આવે છે, અને તેને પકે ભલે પાક છે ઉતરે કે વધારે, તેમને તેમની મહેનત અને ખર્ચના બદલે મળે કે ન મળે, તેના ઘરમાં છેકસને ખાવી જેટલું યા બીજ જેટલું રડે કે ન રહે તે પણ ગમે તે ઉપાયે દેવું કરી પણ સરકારને અમુક નિશ્ચિત કેસ (વીટી) ભરવા પડે છે. તે ટેકસ રેટ સામ ભરવાને હોય છે અને ખરાબ વ વા વદની તંગી ઓછી ધ્યાનમાં લેવામાં આવે છે.
વાચકવર્ગ! હિંદુસ્તાનમાં તેની આવી દયાજનક સ્થિતિ છે. આ૫ણે ઉપર બતાવેલ અગત્યતા ભરેલા સવાલે સંપુર્ણ રીતે ધ્યાનમાં લેવાને છે. સારી ખેતી ઉપરજ દેટાની આબાદાનીને આધાર છે, તો દેશના હાથપગ છે. અને જે તેમની સ્થિતિ સુધરે તેજ દેશની સ્થિતિ સુધરે તેમ છે.
શું હિંદુસ્તાનને બેની સ્થિતિ સુધરી શકે! શું તેઓ ભૂમાનામાથી ઉત્તમ પ્રકાર પાક ઉતારી શકે ? શું તેઓ બીજા દેશના ખેડને મેળવે છે તે વિશાળ પાક મેળવી શકે. હા, અલબત, દરેકે દરેક વસ્તુ સંભવિત છે. બીજ દેશના ખેત કેમ સુખી છે ! હિંદુસ્તાનના ખેને સ્વને પણ ન આવે તેવા ઉતમ પાક તે શી રીતે ઉતારી શકે છે? શું તેઓ કે જુદા જ પ્રકારના છે તે છે? શું તેઓ સ્વર્ગમાંથી ઉતરી આવેલા છે? શું તેઓની જમીન હિંદુસ્તાનની જમીન કરતાં વધારે ફળદ્રુપ છે ? ના, ના, તે