Book Title: Buddhiprabha 1915 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ બુદ્ધિ ભા. - - - સુરચંદ શાહે પન્યાસજીના સ્વર્ગગમન ટાંકણે રાજ્ય દરબારમાં લાગવગથી બંદિવાવને છોડાવ્યા હતા અને બીજી પણ ઘણી ધાર્મિક ક્રિયાઓ કરી હતી. એમની સ્મશાન ક્રિયામાં સરકારી માણસેએ અને પાટણ નિવાસી તમામ પ્રજાએ ભાગ લે તે મહાપુરુષને માન આપ્યું હતું. તેમના શબને સેના રૂપાને કુલથી વધાવતા ઉતા, અગર અને ચંદનનાં લાકડાથી તેમના શબને અર્મિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. એમનામાં કયા કયા મહાન ગુણે વર્તતા હતા, તે સંબંધમાં તેઓ કાળધર્મ પામ્યા પછી એક મહિનાના અરસામાં એટલે સંવત ૧૭૫૬ ના માહા સુદિ દશમના જ ખરતર ગછિય મુનિવર્ય શ્રી વિજયજી મહારાજે તેમને રસ બનાવ્યું છે તેની પાંચમી ઢાલમાં નીચે પ્રમાણે વર્ણન કર્યું છે. | ચકાસા તિહાં કીધાં ઘણ, પૂન્ય વેગે હે મા શિષ્ય પરિવાર, છે કે માન માયા મમતા નહીં, નહિ જેહના હા મનમાંહી વિકાર. ( ૩ છે | સમતા સાગર નાગર તમે, ગુણ જેહના હો ન લહે કોઈ વાર, છે પરિણામ સરળ મનના ભલા, તિમ ક્રિયા છે જેની શ્રીકાર. ૩ ૪ | છે ઘણુ પરે રહેતા શ્રાવક તણું, તિમ ધમ હૈ થવા સુદર અપાર, છે રંગ લાગ્યો ચોલ તણી પરે, શ્રી ગુરૂને હે દેખી આચાર, છે ૫ છે. છે નિજ ચારિત્ર પાશે ઉજળે, ન લગાડે છે દુષણ અતિચાર, ને પાંચમા આરામહી થયા, બ્રહ્મચારી હે જાણે જંબુકમાર. ૬ | ગોયમ સંયમ સરીખા ગણે, લાજવા મા બાપને વંશ, છે જેહને જગમાંહી વિસ્તર્યો, જગ સઘળો હો કરે જાસ પ્રશંસ, 9 શ્રી વિજયસિંહ સુરિશ્વરજીએ પિતાને અવસાન સમય નજીક આવ્યું તે સમયમાં કપાધ્યાયજીને પિતાની પાસે બે લાવી તેમને સુરિપદ્ધિ આપવા માંડી હતી, પણ તેમણે બહુ માનપૂર્વક તે લેવાની ના પાડી હતી, અને ક્રિયા ઉદ્ધારનું જે મહદ્ કાર્ય તેમણે અંગિકાર કર્યું હતું તેજ કરવાને તેમણે વિનંતી કરી હતી. તે પણ ગઝની ભાળવણી તેમને કરવામાં આવી હતી. સુરિશ્વરજીના તમામ શિષ્ય પંન્યાસજીનું બહુ માન રાખતા હતા અને તેમની આજ્ઞા માનતા હતા, ગુરૂ મહારાજે કાળ કર્યા પછી તેમની પાટે સંધની સાથે રહીને પન્યાસજી માતારાજે શ્રી વિજય પ્રભસુરિની સ્થાપના કરી હતી. અને પિતે ગચ્છની નિશ્રામાં રહીને સવેગ પક્ષની સત્યતા ઉગ્ર વિહારમાં પ્રસિદ્ધ કરી હતી. ક્રિયા ઉદ્ધારમાં યતિઓ અને સંવેગ પક્ષના સાધુઓની ઓળખાણ માટે પિત વસ્ત્રને ફેરફાર કર્યો હતો. અને જનસમુદાયમાં પિત વસ્ત્ર ધારી સાધુઓ પર સાધુઓ છે એવી જગતમાં માન્યતા ઉત્પન્ન કરી હતી જે હજુ સુધિ કાયમ છે. ઉપાધ્યાય પંન્યાસ પદિધારક હતા. એને શ્રી વિજયપ્રભસૂરિ આચાર્ય પદિધારક હતા, તે પણ પંન્યાશજી શુદ્ધધર્મના આરાધક અને બહુ ગુણી અને પ્રભાવિક હોવાથી તેઓ અને તેમના શિષ્ય તેમની પાસે હાથ જોડી ઉભા રહી તેમને માન આપતા હતા, એમ - પંડિત શ્રી વિરવિજયજી મીલકુમારના રાસમાં જે પ્રશસ્તિ આપી છે તેમાં જણાવે છે. અપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37