Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ ૨૩૫ પેદા કરનાર ધનું સેવન કરવાથી ઉપરોક્ત સ ગુણ નષ્ટ થઈ જાય છે. તેમજ સ્વહિતથી ચુકાવનારો એવો જે ધ રિપુ તેને સદા સર્વદા દૂરજ રાખવો એ જ્ઞાન પામ્યાનું ખાસ પહેલું લક્ષણ છે. ઉપર પ્રમાણે શાસ્ત્રકારોએ ક્રોધને ઘણેજ તિરસ્કાર આદિ પરિપમાં ગણિ કાદો છે. છતાં પણ તેના બે ભેદ પુનઃ રૂાનીનોએ પડયા છે. પ્રશસ્ત કોધિ તથા અપશત કંધ. એ બન્ને પ્રકારના કેપનું સ્વરૂપ સમજી અમુક પ્રકારની હદ સુધી જેની યોગ્યતાપૂર્વ જરૂર જાય છે તેવા પ્રકારના કોધને એકદમ ધિક્કાર તે ગ્યતાભર્યું જ કહેવાય. કારણ કે અનુભવ પરથી એમ અવબોધાય છે કે જ્યારે આપણે કોઈ પણ મનુષ્યને વ્યાજબી તથા પ્રમાણિકપણે કોઈ પણ પ્રકારના કાર્યને કરતો અવકિએ છીએ ત્યારે શું સ્વાભાવિક રીતે આપણને આનન્દ પ્રાપ્ત થયા સિવાય રડે છે ખરે? નહિ. તેવીજ રીતે નાલાયક વિશ્વાસધાતી અને દુર જનેના તરફથી જુઠું તેમજ જુલમભરેલું કે પશુ કર્ય આપણે અવલોકીએ છીએ ત્યારે શું સ્વાભાવિક રીતે આપણી લાગણી તથા દીલ દુઃખાઈ ગુસ્સો નથી ઉપજ ? ઉપજે છે. ઉપરોક્ત અનુભવ ઉપરથી સિદ્ધ થાય છે જે સકારણથી ઉત્પન્ન થતે ક્રોધ અમુક હદ સુધી જરૂર છે, તેમજ કંઇકને કંઈક પણ ઉપગને છે. આપણે વિચાર કરે કે એક નિર્દોષ અને અવાચક એવી ગાય કે જે જીદગી પર્યન્ત જગતના ઉપયોગમાં આવે છે અને સુવા બાદ પણ જેનાં ચર્મ તથા અસ્થિ ઉપગમાં આવે છે તેને કોઈ અનાર્ય દુષ્ટ હવા તૈયાર થયો હોય તે અવલોકીશ તમારા હૃદયમાં તે ગાયને બચાવવા માટે વિચાર નહિ થાય ? અને જયારે તે દુષ્ટને તમે મનાઈ કરશે અને તે નહિ માને ત્યારે શું તમોને કોધ નહિ થાય ? થશે જ. અને ગમે તે ઉપાયે બનતા સુધી તે નિરાપરાધિ ગાયને બચાવશો જ. આપણાં બાળ બચાં તથા આપણા હાથ નીચેનાં માણસો આપણા કુળના રીતરીવાજથી ઉલટાં ચાલતાં હોય અને તે ભલમનસાઇથી સમજતાં ન હોય તો શું તે પ્રત્યે તમે ગુસ્સો નહિ કરો? અને જે કદાપિ તેમ ક્રોધથી ડરી ખામોશ રહેશે તો તે વધારે ને વધારે નાલાયક બનશે તેના શું તમો કારણભૂત નહિ બને ? વિચાર કરો કે આપણે બુચ્ચાં પોતાની અનાનતાથી ઝેરને માલ પીવા તૈયાર થયાં હોય તેને પ્રથમ શાન્તતાથી સમજાવવા છતાં તેઓ ન માને તે પશ્ચાત શું કોધ કરી જોર જુલમપૂર્વક તે યા તેઓના હાથમાંથી તમે છીનવી લ્યો નહિ ? અને જો કદાચિત તે ખ્યાલો છીનવી લ્યો નહિ એ તે અજ્ઞાન બચ્ચાં તમારા દેખતાં તેનું પાન કરે અને મરણ પામે તો કેનાં બચ્ચાં જાય ? તમારા પિતાનાંજ. તેમજ આપણાં નાનાં તથા મેટાં સબન્ધી જેને બિમાર હોય અને તેઓ દવાનો ઉપયોગ કરે નહિ ત્યારે શું આપણે જ ભાર દઈને ધમકાવતા નથી? તેમજ બજારમાં આપણે ચાલતા હોઇએ અને તેવા સમયમાં જાનાદિક કરડવા તથા ગાય ભેંસાદિક મારવા આપણા ઉપર ધી આવે ત્યારે શું તેમાંથી બચવાને માટે આપણે ઉપર ઉપરથી પણ ગુસે દશવના નથી ? ત્યારે અને આપણે કેવા પ્રકારના કાંધને દૂર કરવો જોઈએ ? એ સવાલ ઉદભવે છે. તેના સમાધાનમાં જણાવવાનું જે ક્રોધ માત્રને ત્યાગ તે કરવાનો છે. પરનું પ્રથમ જે બુદ્ધિને બેટે માર્ગે જવાથી મોટું પરિણામ પ્રાપ્ત થાય છે તે તથા હદ પાર અને મર્યાદા ઉપરાન્તના ક્રોધના સેવન થકી આપણે ઘણું જ ખાવું પડે છે. એવા પ્રકારના કોધને જ્ઞાનીજનોએ અતિ નિષેધ્યો છે તથા નરકનું દ્વાર કહી સંબો છે અને કહ્યું છે કે ધન વ ર્ષ ૪ દિવસ એટલે કેપને ધારણ કરવાથી સારા કીધેલા કાર્યને પણ નારા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32