________________
અષ્ટ પ્રવચન માતા.
એક સીપાઇએ વિચાર કર્યો કે કુંવરજીનેન ખેલતાં આવડયું; માટે રાજાજીને વધામણી સર્વેની પહેલાં હું આપું, જેથી સ્તુતે માટું ઇનામ મળે. એમ ધારીનૃપતિ પાસે આવી હકીકત જણાવી, તેથી ભૂપતિ એકદમ કુવરની મુલાકાતે આવ્યા. નાના પ્રકારે કુંવરને મેલાવવા માંડયે તથાપિ કુંવર જરા માત્ર પણ શબ્દ ઉચ્ચારતા નથી ત્યારે રાજાએ વિચાર કર્યાં જે મ્હારા કુંવર મૂંગે છે તેથી આ સિપાઇએ મ્હારી મશ્કરી કરી અને મ્ડને નાહક અત્રે ઘેડાવ્યા. તેના બદલામાં તેને શિક્ષા કરવી જોઇએ એમ વિચારી સિપાò સત્તર નેતર ભારવાનો હુકમ કર્યો. તે શિક્ષા પેલા સિપાઇને કુંવરની સન્મુખ ખડા કરી રાજાના અન્ય નોકરોએ શરૂ કરી; જેથી સીપાઇ રૂદત કરવા લાગ્યા. કારણકે પ્રાણી માત્રને સુખ પ્રિય છે; કિન્તુ દુઃખથી દુનિયાના પ્રાણી માત્ર ત્રાસ પામે છે. ઉપરોક્ત રીતે રૂદન કરતા સૌપાઈને જો પુનઃ રાજકુંવર જરા માત્ર મેલ્યે કે હાં એર ખેલ !! તેના શબ્દને શ્રવણ કરી પાસમાં બેઠેલા નૃપતિએ કહ્યું, વ્હાલા પુત્ર ! તને મેલતાં ઘણું સરસ આવડે છે, છતાં તું કેમ માનાવસ્થાનું સેવન કરે છે અને તારા મધુર શબ્દોદારા અમોને ધ્યાન કેમ આપતા નથી, તેનુ શું કારણ છે! બધું! અમારા ઉપર પ્રેમદ્રષ્ટી કરી જલદી તે જણાવ અને અમારી સાથે ખેાલ. પૂર્વથીત નૃપ વાક્યોને શ્રવણ કરી સ્મિત હાસ્યપૂર્વક કુંવર થન કરવા લાગ્યાઃ અે પીતાશ્રી ! જે માણુસા ખેલે છે તેની સ્થિતિ કેવા પ્રકારની થાય છે તે આ પાસમાં ઉભેલા સૌપાઈારા જાણી રાકો, કારણકે તે મ્હારી સેવામાં હાજર રહેતાં મઝા ઉડાવતે હતા, પણ તમારી પાસે વધામણી આપવા આવ્યા ને માલ્યા તે શિક્ષાને પાત્ર બન્યો. તેમજ નજીકના પીંપળ ઉપર એક પેપટનું પણ બન્યું છે; જો તે પોપટ એલ્યો ન હેાત તે તેનુ ભરણ થાત નહિ. તેમજ તે પેાતાની પૂર્વ વાત પણ કથન કરી કે હું નૃપતિ! જે હું પણુ મેલ્યેા ન હત તે ચાર લોકોના હાથે મારા પણ દેહાન્ત થાત નહિ. ઉપરોક્ત સર્વ કારણો છું. મ્હારા હૃદયમાં પુનઃ પુનઃ વિચારૂં છું અને ખેલવામાં કાંઈ પણ સાર નથી એમ સમજી મડ઼ે. માનાવસ્થાનેજ શ્રેષ્ટ માની ગીફાર કરી છે. ઉપરાત દ્રષ્ટાન્ત ઉપરથી સર્વે જનાના સમજવામાં આવ્યું હશે કે સાચું એલવામાં પણ નાના પ્રકારની આપત્તિયે સમાએલી છે તે પશ્ચાત્ અસત્ય ભાષણમાં તે આ ભવ અને પરભવમાં દુ:ખાનાંજ વાળા છવાય તેમાં આશ્ચર્ય શું ? તસ્માત્ દુઃખમાંથી મુક્ત થવા છનારા જીવાત્નાએ શુદ્ધ ભાવથી વીર કીત ભાષા સમિતિનું સેવન કરવું ખાસ જરૂરનુ છે—
૨૫૩
તૃતિય એષણા સમિતિ તેના ચાર ભેદ છે. તે દ્રષ્ય એષણા ૧, ક્ષેત્રએષણા ૨ કાલ એષણા ૩, ભાવ એષણા ૪, એ પ્રમાણે શાસ્રકારે કથન કર્યાં છે. તસ્મિન્નપિ દ્રવ્ય એવા તે ખેતાલીસ દોષને દૂર કરી આહાર પાણીના સ્વીકાર કરવો. પુનઃ પાંચ દેવ ટાળી તેનું સેવન કરવું. ક્ષેત્ર એષણા તે છે. કાશથી દુર વિશેષ દૂર આહાર પાણી ભાટે ગમન કરવું નહિ, તેમજ લઇ જવા પણ નહિ. કાલ એષણા તે પહેલા પહેારના લાવી રાખેલાં આહાર પાણી ચતુર્થ પહેારે વાપરવાં નહિ. ક્ષેત્રથકી ગામ નગરમાં ઉતરવું તે રસ્તામાં પરાવવું નહિ. અને જંગલમાં ઉતરવું તેા રસ્તામાં પરાવવું નહિ. કાલથકી દિવસે ઉપયાગપૂર્વક એને પરવવું. અને રાત્રે, દિવસે જોઈ રાખેલી જમીન પર પૂજીને પરઠવવું. ભાવકી બાહેર જાતાં ત્રણવાર આવસહિ તથા આવતાં નિસૃદ્ધિ તેમજ પરવતાં અણુનગુલ જસુમહા, અને પરબ્યા ખાદ ત્રણ વખત વાસિરે, વેસિને, કહી ઉપયાગપૂર્વક પરવવું, ઉપરોક્ત પંચ સમિ