Book Title: Buddhiprabha 1914 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 1
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विनयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमपकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।। વહ ૬ ] તા. ૧૫ નવેમ્બર, સને ૧૯૧૪, [ અંક ૮ મે, ===== ^ શ્રાવક. ૧ શ્રાવક. ૨ આવક. ૩ श्रावक. દક્ષ કહ્યા વ્યવહાર, શ્રાવક દક્ષ કો વ્યવહારી; સમયજ્ઞ બલિહારી, શ્રાવક દક્ષ કહ્યા વ્યવહારી. વ્યવહારે વ્યવહારમાંરે, સર્વ કાર્ય હુંશિયારી; મગજ ને એ વાતમાંરે, મનને ઝાઝું મારી. એકવિતી ગુણુ કહ્યારે, શ્રાવકના અધિકારી; સત્તરગુણ ભાવે ધરે, પૂર્ણપણે તે વિચારી. નિત્યનિયમ કરણી કરેરે, ઉધે નિયમાનુસારી; શરીર સંરક્ષા કરે, ખાનપાન ક્રમવારી. બ્રહ્મચર્ય પાળતારે, દેશ થકી સુવિચારી; શરીર રાજા વીર્યનીરે, રક્ષા કરે ગુણધારી. ન્યાયાત ધન સંગ્રહરે, પ્રમાણિકતા પ્યારી; વ્રત પચખાણને આદરેરે, ગમ ખાવે મન ભારી. દેવ ગુરૂ ભક્તિ કરેરે, શ્રદ્ધા ધર્ટે વધારી; યથાશક્તિ વ્યાયામથીરે, પિષે તનુ અવિકારી. દવા હવાથી જાળવે, દેહ ધર્મ ધરનારી; સુખકારી નિયમે ઘરે, આદરતે જયકારી. વિરતિગુણને આદરેરે, યથાશક્તિ નિર્ધારી; સર્વનય સાપેકથીરે, થાતે ધર્મ વિહારી. સાધુની સંગતિ કરેરે, સર્વ ગુણેની કયારી; બુદ્ધિસાગર ધર્મમાંરે, શ્રાવક પૂર્ણાચારી. શ્રાવક. ૪ શ્રાવક. ૫ શ્રાવક. ૬ શ્રાવક. 9 શ્રાવક, ૮ શ્રાવક, સ્ટ * આ પત્ર અમારે માસિકના અમુક શુભેચ્છક ઉપર પરમપૂજન્ય પરોપગારી શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય ગિનિશ બુદ્ધિસાગર સૂરિજીએ લખેલ હતા તે તેઓએ અમારા ઉપર મેલવાથી તે અને સદુપદેશસૂચક હોવાથી પ્રસિદ્ધ કર્યા છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32