Book Title: Buddhiprabha 1914 11 SrNo 08 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ ૨ ૬૪ બુદ્ધિપ્રભા. બલવું શ્રવણ કરતાની સાથેજ પંડિતજી મહારાજ તે એકદમ એવા ગુસ્સામાં આવી ગયા કે પોતાને ન ઘટે તેમજ ને શોભે તે પ્રકારની વાણીને ઉપયોગ ચંડાલણીના ઉપર કરવા માંડે ( ગાળો ભાંડવા માંડી છે તેમજ વળી ઉછળી ઉછળીને પેલી ચંડાલણીને મારવા દોડવા લાગ્યા છતાં પેલી ચંડાલ તે જરા માત્ર પણ પાછી હડી નહિ. અને બ્રાહ્મણની સાથે પોતે પણ લાગુ યુદ્ધ ચાલુ જ રાખ્યું. બ્રાહ્મણ અને ચંડાલણીનું ઉપરોક્ત યુદ્ધ શ્રવણ કરી તત્ર ઘણાં માણસે એકઠાં થયાં. કારણ તમાસાને તે નહિ. પુનઃ એકત્ર થએલ મનુષ્ય તરફથી ચંડાલણીને પૂક્વામાં આવ્યું કે તું કેમ બાજુ ખસતી નથી ? ત્યારે તેણે ઉત્તર આપે કે હું શું કામ બાજુ ખસું ! આ જે મહને ગાળ દે છે તથા મારે છે તે તે હારે ધણી છે. ઉપરોક્ત વચન શ્રવણ કરતાની સાથે એકત્ર થયેલ જનોને હૃદયમાં ધણુંજ આશ્ચર્ય થયું. પશ્ચાત્ ચંડાલણીના વાના ગુઢ રહસ્યને ન જાણનારા એવા પિતા બ્રાહ્મણના જ્ઞાતિજનોએ તેને સ્વાતિથી દૂર કર્યો, ત્યારે બ્રાહ્મણે પૂછયું; ભાઈ! મહારે અપરાધ શું? ત્યારે જવાબ મળ્યો જે તું તો ચંડાલણને ધણી માટે ચંડાલ છે તેથી અમારી જ્ઞાતિમાં હારું કામ નહિ, ચાલ જલદી દૂર જ ? બ્રાહ્મણે જવાબ આપ્યો કે મારા મહેરબાન સ્વાતિ બંધુઓ ! હું જરા માત્ર પણ ચંડાલણ સાથે મારો ધર્મ ચૂક્યો નથી. ત્યારે જ્ઞાતિજને બોલ્યા: જે હારું કહેવું સારું હોય તે હજારે માણસ મંચે તે ચંડાલણ તે પ્રમાણે છેલે ખરી. માટે અમે હારું કહેવું કદાપિ માનવામાં નથી. જ્ઞાતિજનેના તરફથી તિરસ્કાર થએલા બ્રાહ્મણે સત્ય ઈસાફના માટે કોર્ટનું શરણ લીધું. કોર્ટ બ્રાહ્મણની-જ્ઞાતિ જનની તેમજ ચંડાલાણીની જુબાની લીધી. તેમાં ચંડાલીએ એવાં તાન ભય વચને પૂવૈક જુબાની આપી જણાવ્યું કે હું બ્રાહ્મણ સાથે કોઈ પણ રીતે ખરાબ રીતે વર્તિ નથી તથા તે મહારી સાથે પણ દુષ્ટ રતિ વચો નથી, છતાં હું તે વખતે મ્હારે ઘણું કહ્યા તેનું આ પ્રમાણે છે. સર્વે જ્ઞાતિજનો એમ કહે છે કે ક્રોધ એ ચંડાલ છે. અને તેજ કેલ ચંડાલ તે વખતે આ બ્રાહ્મણના શરીરમાં પુર રાધી ભરાયે હતો, તેથી તેમને અયોગ્ર વચનો ઉચ્ચારતા હતા તથા મારતો હતો. તે તે ક્રોધ ચંડાલ ને હું ચંડાલણ એની સ્ત્રી ખરી કે નહિ? અને તે કેધ ચડાળ મહારો પતિ ખરી કે નહિ? તેનો વિચાર તમે સર્વે જેને પોતે જ કરશે ! ઉઘરાક્ત અંડાવણીનાં વાક શ્રવણ કરી-જ્ઞાતિજને શાન્ત થયા અને ઘણું સુજ્ઞ જેનેએ ક્રોધને ત્યાગ કર્યો. પશ્ચાત્ ચંડાલણ પણ ચાલી ગઈ સારાંશ એ છે જે ભણગણુ પંડિત કહેવાતા જન પણ ઉપરોક્ત બ્રાહ્મણની માફક ક્રોધને તાબે થાય છે અને આખરે પશ્ચાત્તાપને પાત્ર બને છે માટે જ્ઞાની અને એ કંધને સર્વથા ત્યાગ કરવો જોઈએ. કારણ કે ધ એ લોભને તથા કામનો સગો ભાઈ છે. અને એવા કેને તાબે થનારા ગમે તેવા જ્ઞાની હોય તો પણ તેનું જ્ઞાન કંઈ પણ કામનું ગણાતું નથી. તેના ઉપર એક સત પુરૂષનું વાકય છે કે. ઘરને વધારનારો અને સર્વ દોષને પોષણ કરવામાં પ્રવીણ એ મનુષ્યમાં જે કોધ હોય છે તે પછી મુખ કમળને બચાવનારા ધ્યાથી શું થયું ? તેમજ જીતેંદ્રિય થવાથી શું થયું? ઈછા તજીને સરિરાવનારા તપ કરવાથી શું ? નાના પ્રકારનાં પુસ્તકોનું પઠનપીઠન કરવાથી શું ? અને ફ્લેશ પૂર્વક વત્તા કરવાથી શું? અર્થાત ધધી જે પાપ થાય છે તે ઉપરોક્ત ઉપાયોથી ટળી શકતું નથી. વળી કહ્યું છે કે, કૈધે કેડ પુરવ તણું સંયમ ફળ જાવે, કેધ સહિત તપ જે કરે તે લેખે ન થા, કડવાં ફળ છે કેોઘનાં ઝાની એમ બેલે, સર્વ પ્રકારનાં પાપોનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32