Book Title: Buddhiprabha 1914 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૨૪૮ બુદ્ધિપ્રભા બ. (લેખક:-શાહ માણેકલાલ વાડીલાલ મુ. સાબરમતી.) આખું જગત તે સ્વર્ગને, મૃત્યુ અને પાતાલ સે; તે પ્રેમનાં ઝેલાં મહિં, ગુલ્તાન છે ઝુલવા સહ. સૈ રાકને સ રંક વળી સાં, જેગીને ભેગી બધા: તે પ્રેમના ઝરણું મહિં, આતુર છે ન્હાવા સલ. હા થી ઓ ના કુંભનું, અંકુશ તે અંકુશ છે; બ્રહ્માંડ સર્વ તણું ખરે, અંકુશ એકજ પ્રેમ છે. એ પ્રેમની ખાતર ખરે, તી સતી પ્રાણાહુતિ; એ પ્રેમની ખાતર ખરે, બટુકે જતા રહેલા મરી. એ પ્રેમની ખાતર પતંગ, દીવા મહિં જેને બળે; એ પ્રેમ ખાતર હાથીએ જે, જાળમાં જ દી પડે. એ પ્રેમ ખાતર જે મૃગએ, તીરને વલી ગણી; એ પ્રેમની ખાતર અલિ, અરવિંદભાં જાતા ભરી. એ પ્રેમની ખાતર ઘણાં કફની ધરી નીકળી ગયાં; એ પ્રેમની આગળ નહિં, માળિયને મોતી વધ્યાં. प्रभुजीना पगले! (લેખક:-મી. હરી અમદાવાદ.) ચાલો, બહાલાં! પ્રભુ પગલે, દેડે, બહાલાં! પ્રભુ પગલે, ખેલ, વ્હાલાં! પ્રભુ પગલે, પ્રભુજીના પગલે પગલે ! બેલે, બહાલાં! પ્રભુ પગલે, હસે, વહાલાં ! પ્રભુ પગલે, રડો, વહાલાં! પ્રભુ પગલે, પ્રભુજીના પગલે પગલે ! ઉઠે, હાલાં! પ્રભુ પગલે, બેસો, વ્હાલાં! પ્રભુ પગલે, સુ, વહાલાં ! પ્રભુ પગલે, પ્રભુજીના પગલે પગલે ! છોડે સંસાર પ્રભુ પગલે, લીએ સંન્યસ્ત પ્રભુ પગલે, કરે આમેહાર પ્રભુ પગલે, પ્રભુજીના પગલે પગલે !

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32