SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ बुद्धिप्रभा. ( The Light of Reason ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विनयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमपकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।। વહ ૬ ] તા. ૧૫ નવેમ્બર, સને ૧૯૧૪, [ અંક ૮ મે, ===== ^ શ્રાવક. ૧ શ્રાવક. ૨ આવક. ૩ श्रावक. દક્ષ કહ્યા વ્યવહાર, શ્રાવક દક્ષ કો વ્યવહારી; સમયજ્ઞ બલિહારી, શ્રાવક દક્ષ કહ્યા વ્યવહારી. વ્યવહારે વ્યવહારમાંરે, સર્વ કાર્ય હુંશિયારી; મગજ ને એ વાતમાંરે, મનને ઝાઝું મારી. એકવિતી ગુણુ કહ્યારે, શ્રાવકના અધિકારી; સત્તરગુણ ભાવે ધરે, પૂર્ણપણે તે વિચારી. નિત્યનિયમ કરણી કરેરે, ઉધે નિયમાનુસારી; શરીર સંરક્ષા કરે, ખાનપાન ક્રમવારી. બ્રહ્મચર્ય પાળતારે, દેશ થકી સુવિચારી; શરીર રાજા વીર્યનીરે, રક્ષા કરે ગુણધારી. ન્યાયાત ધન સંગ્રહરે, પ્રમાણિકતા પ્યારી; વ્રત પચખાણને આદરેરે, ગમ ખાવે મન ભારી. દેવ ગુરૂ ભક્તિ કરેરે, શ્રદ્ધા ધર્ટે વધારી; યથાશક્તિ વ્યાયામથીરે, પિષે તનુ અવિકારી. દવા હવાથી જાળવે, દેહ ધર્મ ધરનારી; સુખકારી નિયમે ઘરે, આદરતે જયકારી. વિરતિગુણને આદરેરે, યથાશક્તિ નિર્ધારી; સર્વનય સાપેકથીરે, થાતે ધર્મ વિહારી. સાધુની સંગતિ કરેરે, સર્વ ગુણેની કયારી; બુદ્ધિસાગર ધર્મમાંરે, શ્રાવક પૂર્ણાચારી. શ્રાવક. ૪ શ્રાવક. ૫ શ્રાવક. ૬ શ્રાવક. 9 શ્રાવક, ૮ શ્રાવક, સ્ટ * આ પત્ર અમારે માસિકના અમુક શુભેચ્છક ઉપર પરમપૂજન્ય પરોપગારી શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય ગિનિશ બુદ્ધિસાગર સૂરિજીએ લખેલ હતા તે તેઓએ અમારા ઉપર મેલવાથી તે અને સદુપદેશસૂચક હોવાથી પ્રસિદ્ધ કર્યા છે.
SR No.522068
Book TitleBuddhiprabha 1914 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size705 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy