Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે! ૨૬૫ કનિષ્ઠ ચાકરી, ખેતી અને વ્યાપારથી કનિષ્ટ કરી છે. તેનું કારણ છે કે નોકરીમાં શારીરિક મહેનત પડે છે. બુદ્ધિ, વિજ્ઞાન, કલાનાન વિનાને મનુષ્ય તે એક ગુલામ જેવો છે-તેપરના આધાર ઉપર ઉભા રહેવું પડે છેઅને તેને પોતાની જાતને ટેક ગુમાવ પડે છે-તેથી તે કરી કરે છે. ખેતી અને વ્યાપાર ખેડવાની જેનામાં શક્તિ ન હોય તેજ મનુષ્ય નેકરી કરે છે. ગમે તે જાતને મનુષ્ય હેય પણ તે ગમે તે જાતની નેકરી કરવાથી પરતંત્ર બને છે અને પિતાના વિચારને વેચી તેપરની બુદ્ધિને અનુસરી પોતાના વિચારોને દાબી દે છે અને તે આત્માથી નહિ ઇચ્છાએલી સ્થિતિમાં આવવાથી કનિષ્ટ ગણાય છે. નોકરી કરનાર મનુષ્યની અધિકાર પરત્વે શરીરના પગતી પેડે આવશ્યકતા સિદ્ધ કરે છે. ખેતી અને વ્યાપાર જે દેશમાં ધમકાર ચાલે છે ત્યાં નેકરીઆત લોકેની સ્થિતિ સારી હોય છે. નોકરીઆત મનુષ્ય પોતાના માલીકની એકનિષ્ઠાથી પ્રમાણીકપણું, આજ્ઞા, સ્વામી સેવા વિગેરે સગુણાને ધારણ કરવા જોઈએ અને પિતાના માલીકની સેવા ચાકરી કરવી જોઇએ. દેશના ઉદયમાં ઉત્તમ કરો એ પણ એક અંગભૂત છે માટે તેઓની ઉંચ દશા થાય તેવા ઉપાયે લેવા જોઈએ. રાતિ! બિ!! શાનિ ! ! ! सिद्ध कर्म थाये सत्त्वथी, नहि बाह्य साधनथी खरे! (લેખક–દિલખુશ જી. શાહ. માણેકપુરવાળા, મુ. પાલીતાણા.) ગયા અંક ૫ માના પૃષ્ટ ૧૫૮ થી ચાલુ. (હરિગીત છંદ) (૧૦) દેહ રૂપી બંગલો ખુબ, ઉપરથી શોભીત બન્યો, આળુ, રક્ત, પિત્ત, અસ્થિ, મેદ આદિથી ચો; કીધું ન સુકૃત આવી જગમાં, વિટંબના ઠાલી કરે, સિદ્ધ કર્મ થાયે સત્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે. (૧૧) આ વિશ્વ તે એવું બન્યું, જેમાં અનેક તરંગરે, જેમ નાવ સિંધુને વિજે, તેમ તન ભૂમિપર ખરે; બેટાં ખરાને સાચે જૂઠાં, બેલી બેલીને બોલરે, સિદ્ધ કર્મ થાયે સર્વથી, નહિ બાહ્ય સાધનથી ખરે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66