________________
૨૪૮
માણસો શું છે અને માણસ ધર્મ શું છે? माणसो शुं छे अने माणस धर्म शुं छे ?
- ૯(લેખક –વકીલ વર્ધમાન સ્વરૂપચંદ–અમદાવાદ)
બે કાન, બે આંખ અને એક નાકવાળે તે માણસ નહિ, કારણ કે તે તે વાંદરાને પણ છે જ. બેલી શકે તે માણસ નહિ કારણ કે નિર્જીવ વાજી અને પશુ પક્ષીઓ પણ બોલે છે.
ભાર ઉપાડે, ને એકથી બીજે ગામ જાય તે ખરે માણસ નહિ કારણ કે તે તે ભારવાહક પ્રાણીઓ આખી જીદગી પર્યત કરીને પિતાના જીવનને ભોગ આપે છે.
એકાદા શેઠની નોકરી કરી પેટ ભરનારો ખરે માણસ નહિ કારણ કે સ્વાન પણ ભરવાડના વાડાને સાચવી સુખે પેટ ભરે છે.
માંસાહારીઓ સામે દ્રષ્ટિ રાખી વનસ્પતિ આહારની ઉત્કૃષ્ટતામાં જુલાઇને અમો ખરા માણસ છીએ એમ માનનાર પણ ખરે માણસ નથી કારણ આખી જીંદગી સુધી માંસને નહી પૂર્ણ કરનારાં (ખાનારાં) અનાજનાં ધનેર-(કલાં) ઢીંકડાં, વાંદરાં, ખીસકોલી વિગેરે કેવળ વનસ્પતિ આહારીજ હોવા છતાં તેઓ ખરાં માણસ કહેવાતાં નથી. માણસજાત વનસ્પતિ આહારને માટે જ સરજાયા છતાં માંસાહારના કુળ પરંપરાથી ભુલાવામાં પડી મનુષ્યપણાને વ્યર્થ ગુમાવે છે તે ખાતે દયા કરવા જેવી છે કારણ કે તેઓને હજુ ખરું જ્ઞાન થયું નથી.
લાખા વર્ષ સુધીનું અનુભવેલું સ્વપ્ન આંખ ઉઘડયા પછી જેમ જતું રહે છે તેમ કુલ પરંપરાના ભુલાવામાં ચાલતી ભુલ ખરું જ્ઞાન જ્યારે થશે ત્યારે તેઓ માંસાહારને જરૂર ભુલીજ જનારા છે.
આ વાતને ખરે મર્મ નહિ સમજનારાઓ માંસાહારીઓ પ્રત્યે નફરત કરતા દેખાય છે. તેઓ પોતે અજ્ઞાની હોવાથી દયા કરવા જેવા છે.
સામાના જ્ઞાનનું ઓછાપણાને, અગાનને, કે ભૂલના સ્વરૂપને નહિ સમજી શકનારા પણ બળજીના જેવા જ જ્ઞાન વિનાના હોવાથી તેઓ નફરતખોર અને અભિમાની હોવાથી તેમની પણ દયા કરવી ખાસ જરૂરી છે.
નવરત, ધિક્કારની લાગણી, સામાને હલકે ગણવો, પિતાની પ્રશંસા કરવી, પોતે પણ અજ્ઞાની હેવા છતાં નાનીપણાનો વ્યર્થ સંતોષ માનનારા બાળકોમાં આ લક્ષણો જણાય છે તેઓ સામાને દુઃખી કરનારા અને પોતે દુઃખી થનારા હોય છે.
તેવા ઘાડા અજ્ઞાનમાં ભૂલા પડેલાઓને ખરા જ્ઞાનમાં લાવવાને પશ્ચિમાન્ય પ્રજા પૈકીના સમર્થ વિદ્વાને નિરંતર અગાધ પ્રયત્ન કરી રહ્યા છે, અને તેમની ફતેહમંદીમાં દિનપ્રતિદીને આગળ વધતા જાય છે.
પરિણામ પણ એજ આવ્યું છે કે દીનપ્રતિદીન માંસાહારી વર્ગમાંથી બદલાઈને સંખ્યાબંધ લેકે વનસ્પતિ આહારને સ્વીકારે છે એટલું જ નહિ પણ માંસાહારને જન્મ પતના માટે ત્યજે છે.
આધુનિક તેવા વિદ્વાન કરતાં હિંદના ધર્મગુરૂઓ વધે તેવા જણાતા નથી, નિશાળના