Book Title: Buddhiprabha 1913 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 54
________________ ૨૬૨ બુદ્ધિપ્રભા, નેહ ન કીજે કારમો, ભવિ. કિહીશું ચિત્ત લાય; ભવિકટ વાહા તે વેરી હવે, ભવિ. તાય, ભાય કે માય. ભવિકા મનુષ્ય જન્મ પામી કરી, ભવિ છોડી સયલ ઉપાધિ; ભવિક દુઃખકારક જાણી સહુ ભવિ૦ મનમાં ધરો સમાધિ. ભાવિક માનવ જન્મ દુર્લભ છે, ભવિ વલીજિનભાષિતધર્મ, ભવિક સામગ્રી પણ દેહલી, ભવિ૦ તજ મિથ્યા બર્મ. ભવિક આવખું સે વર્ષનું, ભવિ અદ્ધ રાત્રિમાં જાય; બવિક તદર્દ બાળ યુવાન, ભવિ. જરા વ્યાધિ દુઃખ માંય. ભવિક નિષ્ફળ જાયે આવખું, ભવિ. ધર્મ વિના પણ રીત; ભવિક પણ પ્રાણી જાણે નહિ, ભવિ. મોહ મગન મદ પ્રીત. ભવિક (૧૩) એક જનમ સુખ કારણે, ભવિ૦ નસ્કાયુષ કલ્પાંત; ભવિક તે કિમ પાતક કીર્થે, ભવિ૦ ભય છાંડી નિશાંત. વિક પાતકના ફલ પાડુઆ, ભવિ. જન્મ મરણ દુઃખ હેય; ભવિક ભમે ઘણે સંસારમેં, ભવિ. શરદ ન થાયે કોય. ભવિકા (૧૫) રાણું એક જિનધર્મનું, ભવિ. હેટા એહ મહં; ભવિક જેહથી દુર્ગતિ નવિ પડે, ભવિ. પામે ગુખ અનંત. ભવિક (૧૧ ધર્મ કરે જેમ નિસ્તરે, ભવિલ કહે સદગુરૂ અમ; ભવિક ધ્યાન ધરો નિજ હઈશું, ભવિ. જિમ પામે સુલેમ. ભવિષ૦ (૧) ૬ હ ? ? ? ? ? ? ? महात्माना वचनमां पण अपूर्व सत्य समायेलुं छे. (મે. હરિ. કુંજવિહાર ચલાશી ) આજના સુધારાના સમયમાં જેમ આપણે મહાન પૂર્વમાં ગુરૂ શ્રદ્ધા-એટલે કે ગુરૂઓના વચન ઉપર અત્યંત શ્રદ્ધા-હતી તેવી શ્રદ્ધા ભાગ્યે થેડા માણસોમાં જ હોય છે. અલબત ઘણા ભાવી પુ હશે-ઘણું ભક્તો હશે પણ આગળની શ્રદ્ધા-ખરા અંત:કરણની શ્રદ્ધા કવચિતજ હાલમાં માલુમ પડે છે. હાલના જમાનાના સુધરેલા ગૃહસ્થ જેને ગુજરા તો ગાડરીઓ પ્રવાહ કહે છે તેવી જ શ્રદ્ધા વિષે હું બોલું છું તેઓ જણાવે છે કે આજના જમાનામાં આપણા ગુજરાતી બંધુઓ ધર્મમાં અંધ શ્રદ્ધા રાખીને જ બધા વિષયમાં આગળ પડે છે. જે જે કામો તેઓ કરે છે તે તે સઘળાં કામે પોતાની ઇચ્છા વિરૂદ્ધ પાનું ફરીને અનુસરીને તેઓ કરે છે. હું આ બાબત વિષે કાંઈ પણ ચર્ચા ચલાવતો નથી પણ ગુરૂઓ જે જે વચન કહે છે તેમાં અતુલ ગૂઢ રહસ્ય સત્ય સમાયેલું છે તે વિષે હું બોલવા માગું છું. આ વિષે હું એક હારે અનુભવની અને એક પ્રસંગે બનેલી ખરી વાત કહેવા માંગું છું તે નીચે પ્રમાણે છે. એક સમયે એમ બન્યું કે એક શેઠ લોટ લઈને ભાગોળે ગયા હતા. આ ગામની એક બાજુએ એક નાનો ઝરો વહેતો હતો. ભાગેથી પાછા વળતા પિતાના હાથ પગ ઘેવાને અને માંજવાને તેઓ ઝરામાં ઉતર્યા. ત્યાં કીનારા ઉપર તેઓ લો માંજ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66