________________
દિલખુશ ઉપદેશક પદ.
२५७
દરેક પાદમાં બાર અક્ષર ગણી લેવા, પછી ચાર ગણું કીધા છે તેના માટે પાંચમે ગષ્ય જો તેમાં સમતા એમ છે તે બે લધુને એક ગુરૂ (જે ઠેકાણે બે લઘુ ને એક ગુરૂ હેય ત્યાં સગણ છે એમ સમજી લેવું) એ પ્રમાણે ચારે સગણ સાથે આવે, ત્યારે કદ રચાય, ત્રણ અક્ષર મળીને ગણું કહેવાય એવા ચાર ગણના બાર અક્ષરે કરીને ત્રાટકદ રચી શકાય.
બીજ પાદમાં વિ અને ચિ એમને ગુરૂ માનવા. આગળ આવી ગયું છે કે જેડ અક્ષર પહેલાં જે લઘુ હોય તે લઘુ ગુરૂ થાય છે. ત્રીજા પાદમાં ન લધુ છે પણ ગુરૂ થાય છે. છ ગુરૂ છે પણ તે ઠેકાણે અર્ધચંદ્રાકાર ચિન્હ છે તે લધુ જણાવવા નિમિત્તે મુકેલું છે કારણકે દષ્ટી શબ્દ દીર્ઘ ઈકારાન્ત છે. સંસ્કૃત કેશમાં આકારાન્ત, અકારાન્ત, દીર્ધ ઇકારાત, ઉકારાન્ત, દીર્ધ ઉકારાન્ત દરેક શબ્દોમાં ખુલે જણાઈ આવે છે જેથી કરી દરેક શબ્દો ગોઠવવામાં સવળ પડે છે પણ ભાષામાં દરેક શબ્દને માટે કંઈ ચેકસ કહી શકાતું નથી પણ ઉચ્ચાર થકી હર ઈકરા કે દીર્ઘ ઈકારાન્ત વિગેરે લક્ષમાં લઈ ગોઠવવાની કાળજી રાખવી પડે છે.
(અપૂર્ણ)
दिलखुश उपदेशीक पद.
(લેખક–ડી. જી. શાહ માણેરપુરવાળા મુ. પાલીતાણા )
ઝુલણા છંદ. ઉઠ લ્યા જીવડા જંજાળથી જગીને, કેમ ઉંઘી રહ્યો અધિર જગમાં; પાંથા તું આવી જઈશ તું ક્યાં વળી, પ્રશ્ન પુછજે તુજ હૃદયમાં. ઉ. ૧ સંસારના ખેલમાં સત્ય કયા દેખતે, કાર્ય કીધું તે શું અહીં આવી; લાડીને ગાડીમાં મેજ તું માણત, અજ્ઞાનથી દુઃખને સુખ લાવી, ઉઠ, ૨ મોહ વેરી તણું પાસમાં તું પડે, માત પિતા અને પ્રેમી દારા; બ્રાત ભગીની વળી કુટુંબ આ મેહનું, બંધાવશે કર્મના તુજ ભારા; ઉઠ. ૩ સ્વાર્ધ સૌ સાધવા પ્રેમ બતલાવતા, માન માયાની લગની લગાડી; લાગે અમૃત સમુ અજ્ઞાનતા ભાસથી, કેમકે પાસ નાંખે ભગાડી. ઉઠ. ૪ જીવિત આ જાણ નું સ્વપ્ન સમ લાગતું, સમય આવે જરૂર જવું; આવીને જમ તણું તેડું ઉભુ રહે, તે સમે દુ:ખ દરિએ ડુબાવું. ઉઠ. ૫ આવી તે સમે એકલો તું હતું, છેડી પણ એકલા તારે જાવું; ધર્મ એક આવતા મિત્ર પરભવ તો, તે વિના કષ્ટ આવે અકારું. ઉઠ. ૬ કુટુંબ વૈભવને પરિવાર પ્રેમી સહુ મુકીને છવડે ચાલી જાશે; ધર્મ કીધો નહિ લાભ લીધે નહિ, દ્રવ્ય અધર્મનું ધૂળધાણી થાશે. ઉઠ. ૭ પુણ્ય વિષ્ણુ પ્રાણીઓ જમ તુને ઝાલશે, મુળરો મારશે કશે આપી; અવનીમાં તે જઈ કામ ભંડાં કર્યા, પાસ અધર્મમાં નીતિને ઉથાપી ઉઠ. ૮ કહે અલ્યા મૂરખા કામે તું શું , અહીંથી ધારીને મૃત્યુ કે, ધર્મના બહાને તું ઠગ થયે જગતમાં, છાડીએ નહિ હવે રડીશ પોકે. ઉઠ, , માટે વિચારીને હિત હૈયે ધરી, કર ધર્મની સેવાના શુભ થાશે; યુષિ સંગથી “દિલખુશ” આ કહે, ધર્મ સદા ભવદુઃખ જશે. ઉઠ. ૧૦