Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 306
________________ પાપ અને પ્રાયશ્ચિતનો..2 I'VEIrણા)' પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો રોજ કરું હું પાપ અને હું રોજ કરું પસ્તાવો... પાપ કરતાં પાછું ન જોયું.. જાણે અનેરો લહાવો.. પાપ...૧ પરમેશ્વરનો ડર ન લાગે... ના ડર છે પરભવનો જીવતર એળે જતું તોયે.. ખ્યાલ નથી પરભવનો રંગરાગની પાછળ આવે..છે વારો રડવાનો. પાપ...૨ ધર્મને મેં તો જીવનમાંથી જુદો પાડી દીધો ધન પ્રાપ્તિમાં નડે ન એવો... સગવડિયો કરી દીધો જીવવું એવી રીતે જાણે... કદીયે ના મરવાનો. પાપ...૩ પાપ બધાથી થાય છે... પાપ બધાથી થાય છે, પાપ બધાથી થાય છે, કિન્તુ કોઈ કોઈ જ વિરલા પાપ કરી પસ્તાય છે. પાપ...૧ સ્થૂલિભદ્ર નંદીષણે, ગણિકાના સંગ કીધાં રંગ રાગમાં ડૂબી જઈને, જામ વિષયના પીધાં કિન્તુ પશ્ચાતાપ કરીને, મુક્તિ પહોંચી જાય છે... પાપ.... ૨ પશ્ચાતાપ હશે જો દિલમાં, પાપને બાળી દેશે અગ્નિ પરીક્ષા દઈને અંતર, શુદ્ધ બનાવી દેશે દોરી ઉપર નાચ કરતા, ઈલાચી તરી જાય છે... પાપ..૩ Jain E cation International For Perde y ate Use Only www.library.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336