Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 310
________________ ગુરુ ગુણ સ્તવના) (વિભાગ - ૯ ) ઐસા ચિટ્ટસ દિયો ગુરુ મૈયા (રાગ : મૈલી ચાદર ઓઢકે...) ઐસા ચિદૂસ દિયો ગુરૂમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં, સબ અંધકાર મિટા દો ગુરૂમૈયા, સમ્યગુ દર્શન પાઉં મે...ઐસા.૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર, કહો કેસે ઉસે પાઉં મેં, કરો કૃપા કરૂણારસ સિંધુ, મેં બાલક અજ્ઞાન હું.ઐસા. ૨ શિવરસ ધારા વરસાવો ગુરૂમૈયા, સ્વાર્થ વ્યાધિ મિટાવોરે, સવિ જીવ કરૂ શાસન રસિયા, ઐસી ભાવના ભાવું રે... ઐસા.૩ સિદ્ધરસ ધારા વરસાવો ગુરૂમૈયા, પરમાતમકો પાઉં મે, આનંદરસ વંદન કરકે ગુરૂજી, પરમાનંદ પદ પાઉ રે.. ઐસા.૪ વિશ્વકલ્યાણી પ્યારી ગુરૂમૈયા, તેરી કૃપા મેં ખો જાઉ મેં, દો એસા વરદાન ગુરૂજી, તેરે ગુણ કો ધ્યાવું રે.. ઐસા.પ ઓ મારા ગુરૂદેવા ઓ મારા ગુરૂદેવ કરો મારું સારું, અંધારું ટાળીને આપો અજવાળું, જનમજનમનું તોડો મારું તાળું, જેથી હું અરિહાને અંતરમાં ભાળું.. મારા...૧ જો ઈ નથી ગુરૂદેવ તુજ સમી માતા, નજરે નિરખતા હું પાયો સુખ શાતા, કૃપા કરો તો મારું જીવન સુધારું... અંધારું....૨ વ્હાલપ તમારું માનું વાત્સલ્ય ઝરણું, આજે સ્વીકાર્યું મેં તો આપનું જ શરણું, શરણે રહીને મારું હિત વધારું અંધારું....૩ Jain Education International For Per Kvate Use Only www.jaineli ary.org

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336