Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 313
________________ ગુરુદેવ! ઓ ગુરુદેવ..! યુગો સુધી ઝળહળશે ભુવનભાનુના અજવાળા મારે કરવા છે દર્શન આપનાં, કરું છું પ્રેમે વંદના ..ઓ ગુરુદેવ.....! જૈન જગતમાં વાજાં વાગે, ડંકો શાસનનો ગાજે દૂર દૂરથી અમે આવ્યા છીએ, ગુરુમાને મળવા કાજે આપ મિલનના આનંદ અશ્રુ... નયનમાં... કરું છું..૧ વિધવિધ ગામમાં આપ વિચરો તોયે, રહો અમ મનમંદિરમાં, 'ગુરુની આણા દિલમાં ધારી, રહીએ આ જીવનમાં, શશી રવિ પરે વાત્સલ્ય આપનું રહે સદા.. કરું છું..રા ગૌતમ ને મળિયા વીર પ્રભુ એવા તારક અમોને મળિયા, શમણું આપનું પૂરણ કરીશું, બનશું શાસન રખવાળા... શક્તિ અમોને દેજો એવી, કૃપાળુ... કરું છું..૩ માગું છું આશિષ આપના... ગુરુદેવ... Jain Education International for Regate Use Only For Pellonal & Bevate Use Only www.jainelibrarg

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336