Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 331
________________ रात्रिभोजन का फल बिल्ली को उसु सर्प I રાત્રિ ભોજન કદી ના કરાય, નરકનું પહેલું દ્વાર કહેવાય, કાંદા-બટેટા કદી ન ખવાય... આ વાત...૧૦ બેઠા બેઠા જમે તે માણસ કહેવાય, ઉભા ઉભા ખાય તે ભેંસ કહેવાય, દ્વિદળ અભક્ષ્ય કદી ના ખવાય. આ વાત...૧૧ ચોકલેટ-કેડબરી કદી ના ખવાય, હોટલ-લારીએ કદી ન જવાય, ઠંડા-પીણાં કદીના પીવાય... આ વાત...૧૨ ટી.વી. વીડિયો કદી ના જોવાય, ડીસ્કો ડાન્સ કદી ન કરાય, જૂઠ ચોરી કદી ના કરાય... આ વાત...૧૩ રોજ પાઠશાળામાં જવાય, નવાં નવાં સૂત્રો ગોખાય, - સારું ભણીને સારા બનાય... આ વાત...૧૪ ભાઈ બહેનને કદી ન મરાય, મોટા સામે કદી ના બોલાય, અપશબ્દો કદી ના બોલાય... આ વાત...૧૫ નાની વયે વજસ્વામી બનાય, સાધુ બનવાનું કદી ના ભૂલાય, કુમારપાળ જેવા ધમ બનાય... આ વાત....૧૬ “પાપ” કરીએ તો નરકે જવાય, નરકમાં બહુ દુ:ખ પમાય, માટે પાપ જલદી છોડાય... આ વાત...૧૭ ધર્મ કરીએ તો પુણ્ય બંધાય, પુણ્યથી સારી ગતિમાં જવાય, કર્મથી છૂટી મોક્ષે જવાય. આ વાત....૧૮ સંસ્કારગીતનો પાઠ કરાય, ગુણરત્નસૂરિજી ના આશિષ પમાય, તો જ આપણાથી ગ્રેઈટ બનાય... આ વાત....૧૯ મુની શરત્નવિજયજીની નિશ્રા પમાય, બાળકોના હૈયા હરખાય, આવી શિબિર (સામાયિકોમાં ફરી અવાય.... આ વાત..૨૦ (૩૦૯૨ Jain Educat n Inter For Peral Use Only nelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336