Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay
View full book text
________________
વીર બાળકો
વીર બાળકો.... વીર બાળકો.... વીર બાળકો ! જિનશાસનને વંદન કરતાં આનંદ અતિ ઊભરાય... એની રક્ષા કરવા કાજે જીવન અર્પણ કરીએ... વીર બાળકો...૧ સ્વનું જીવન પ્રથમ આપણે, શુદ્ધિયુક્ત કરશું... પછી મૈત્રી ને ભક્તિના દાવે, વિશ્વમાત્રમાં ફરશું.. જિનશાસનની દિવ્ય ધજાને ગગને લહેરાવીએ... એની રક્ષા..૨ સાચા છે વીતરાગ ને, સાચી છે એની વાણી આધાર છે પ્રભુઆજ્ઞા, ને બાકી ધૂળધાણી એ જીવન મંત્ર છે આપણો, ચાલો મંત્રિત થઈએ... એની રક્ષા...૩
શ્રી ય तेरा क्या
ગાજે રે ગાજે
(રાગ : મેરે દેશ કી ધરતી) ગાજે રે ગાજે, ગાજે રે ગાજે....
મહાવીરનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજેર... ગાજે રે ગાજે...૧ આદુઃષમકાળની કાળરાત્રિમાં જયજયકાર મચાવે
મહાવીરનું શાસન ગાજે, મારા વીરનું શાસન ગાજે... ગાજે રે ગાજે...૧ પાવનકારી તીર્થભૂમિઓ, જિનબિંબોને જિનાલયો ... સોહે જગમાં પુણ્યભૂમિઓ, જિનાગમો વળી ઉપાશ્રયો ગાજે.... જિન શાસનની રક્ષા કરતાં, આચાર્યો સંઘ ધોરી છે... મુનિગણમાતા પ્રવચનમાતાર, ઉપાધ્યાય ઉપકારી છે... ૩ જ્ઞાન ધ્યાનમાં મસ્ત મુનિઓ, મોહરણે ટંકાર કરે.. વિરતિસંગી શાસનરંગી, જિનભક્તો જયકાર કરે..ગા....૪
309
For Perse 2 !

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336