Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 328
________________ ઓ વીર તારું શાસન... ઓ વીર ! તારું શાસન મુજને તારા શાસન કાજે જીવી ફીટવાની વૈશાખ સુદિ અગિયારસ દિવસે શાસન સ્થાપ્યું તેંતો ભવ તરવા કાજે એ નાવડું તરતું મૂક્યું તેં તો જન્મ્યા અમે જિનશાસન માંહી, ગૌરવ એનું ધારું તારા... ૧ ચોર લૂંટારું ડાકુ તર્યા, તારા આ શાસનથી આશા છે નિશ્ચય અમે તરશું, ભીમ ભયંકર ભવથી લોહી તણાં આ બુંદે બુંદે, શાસન પ્રેમ વધારું... તુજ શાસનની રક્ષા કાજે, કુરબાની છે મારી અંગે અંગે વ્યાપી ગઈ છે, જિનશાસન ખુમારી પ્રાણ અમારો ઋણ તમારું, હે વીર ! શાસન તારું તારા...૩ વિષયો કેરી આગને ઠારે, શાસનરૂપી પાણી Jain Education Internet પ્રાણ થકી પણ પ્યારું હિંમત ધારું જૈનં જયતિ શાસનમ્...(૨) પાપીને પણ પુનિત કરતી, વીરની મધુરી વાણી રગરગમાંહી નસનસ માંહી, વસજો શાસન તારું... તારા...૪ જુગજુગ સુધી જગહિત કાજે, જીવો આ જિનશાસન એનાં ચરણે ધરશું અમે આ, તનમન ને આ નરજીવન શાસન કેરી જ્યોતિ કાપે, પાપતણું અંધારું.. શાસનકેરી ભક્તિ કરતાં, દેહ ભલે છૂટી જાતો મોત મળે શાસન ખાતર તો. અંગે હરખ ન માતો જયવંતુ જિનશાસન પામી, લાગે જગ આ ખારું... {૩૦૬ For Ponal તારા...૨ Use Only તારા...પ તારા...૬ gainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336