Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 333
________________ હે વીર પ્રભુના પુત્રો (રાગ : એ મેરે વતન કે લોગો) હેવીર પ્રભુના પુત્રો, એક વાત હૃદયમાં ધરજો, મહાવીર તણાં શાસનને, બદનામ કદી ના કરજો . જો થઈ શકે તો રોશન, એનુ નામ જગતમાં કરજો, પણ વીર તણાં શાસનને બદનામ કદી ના કરજો . હે..૧ જે જૈન અને વ્યાપારી, એ જૂઠ કદી ના બોલે, એ ખોટું કદી ન માપે, એ ઓછુ કદી ના તોલે, ધંધા માં હોય અનીતિ, એનો ત્યાગ તુરંતમાં કરજો. હે..ર હે વીર પ્રભુના પુત્રો હિંસા પીડિત વિશ્વરાહ મહાવીર શક્તા હૈ, પાપો કે દલદલ મેં ફસકર ધર્મસીશકતા હૈ, વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હૈ...૧ હિંસા કે બાદલ છાયે સંસાર પર, સર્વનાશ કે દુનિયાખડી કરાર પર, નહિ શાસ્ત્રો મેં અબ શસ્ત્રો મેં હોડ હૈ, માનવતા ચૂકી હૈ અપની હાર પર, મહાવીર હી પથ ભૂલો કો સમજી શકતા હૈ... વર્તમાન...૨ વર્તમાન કે આદર્શો પર ધ્યાન દો, હિતોપદેશો કો અંતર મેં સ્થાન દો, તુ કિસ કે વંશજ કિસકી સંતાન હો, હોકર એક ઉસે પુરા સન્માન દો, પ્રભુ કે નયનો સે કરૂણા કા નીર છલકતા હૈ,.. વર્તમાન...૩ Jain Education International For Pelobate t ate Use Only te Use Only www.jainerary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336