Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay

View full book text
Previous | Next

Page 325
________________ તુજ હાથમાં રમતી સદા, જપમાલિકા જોયા કરું, તુજ હાથમાં મહાશાસ્ત્ર ગ્રંથો, જોઈને હરખ્યા, કરું, તુજ હાથ વીણા પર ફરે, વળી હંસવાહિની તું દીસે, મુજ પર....૭ કરું યાદ જ્યારે આપને, જીભ ઉપર આવી બિરાજજો, અસ્મલિત મુજ વાણી તણી, ગંગોત્રી વહેતી રાખજો; મુજ હૃદયમાં ‘મુક્તિકિરણ”ની જ્ઞાનજ્યોત જલાવજો . મુજ પર...૮ હે શારદે મા... (સરસ્વતી દેવીની પ્રાર્થના) હે શારદે માં....હે શારદે મા, અજ્ઞાનતા સે હમે તાર દે મા. તું સ્વર કી દેવી... યે સંગીત તુજસે, હર શબ્દ તેરે.... હર ગીત તુજસે | હમ હૈ અકેલે... હમ હૈ અધૂરે તેરી શરણ મેં હમે પ્યાર દે માં... હે શારદે મા...૧ મુનિઓને સમજી, ગુણીઓને જાણી, સંતો કી ભાષા.. આગમો કી વાણી | હમ ભી તો સમજે હમ ભી તો જાને વિદ્યા કા હમકો અધિકાર દે માં... હે શારદે માં...... ૨ તું શ્વેતવર્ણી કમલ પે બિરાજે, હાથો મેં વીણા મુગટ સર પે છાજે મન સે હમારે મિટાદે અંધેરા હમ કો ઉજાલોં કા પરિવાર દે મા..હે શારદે મા. ૩ હું કરું વિનંતી મા આપને, કે સુધારજો મારી મતિ, માતા સરસ્વતી, મા ભગવતી, માતા સરસ્વતી, મા ભગવતી. ઐ નમઃ જાપ જપે અજ્ઞાન તિમિર નિવારિત, કરુણામયી ભવતારિણી, શ્રુતજ્ઞાનની છો અધિપતિ માતા... ૩૦૩ For Personal fivate Use Only Jai Education International www.jainelibrary org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336