Book Title: Bhavyatra Vandana Samvedana
Author(s): Munishratnavijay, Jiveshratnavijay
Publisher: Munishratnavijay Jiveshratnavijay
View full book text
________________
વિરતીધરનો વેશ (ગણતાલી) વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે, સંસારીનો સંગ ખારો ખારો લાગે રે.. વિ.૧ જિનાજ્ઞા ગુજ્ઞા મારે હૈયે વસાવું રે, એ બંને ને પામી પેલે પાર જાવું રે... વિ. ૨
ગુરુજી ! માગું તમારી ગુરુજી માંગુ તમારી પાસ, મારી સંભાળજો એક વાત, માંગી માંગી ને માંગુ ગુરુજી એટલું મને ઓઘો જલ્દી આપજો, મારી હૈયાની વિનંતી સ્વીકારજો , મારા ભવોભવના ફેરા મીટાવજો, મને ઓઘો. ૧
ભગવાન મેરી નયા ભગવાન મેરી નૈયા ઉસ પાર લગા દેના અબ તક તો નિભાયા હૈ આગે ભી નિભા લેના સંભવ હૈ ઝંઝટો મેં તુજકો ભૂલ જાઉં પર નાથ મેરે તુમ ભી મુજકો ન ભૂલા દેના. ભગવાન મેરી... દલ દલ કે સાથ માયા ઘેરે જો મુજે આકર તુમ દેખતે ના રહેના ઝટ આકે બચા લેના. ભગવાન મેરી.. તુમ દેવ મેં પુજારી, તુમ ઇષ્ટ મેં ઉપાસક યહ બાત અગર સચ હૈ, સચ કરકે દિખા દેના. ભગવાન મેરી...
ઓ સંયમસાધક શુરવીરો ઓ સંયમસાધક શુરવીરો તુજ માર્ગ સદા મંગળ હો જો , તું કમો સાથે યુદ્ધ કરી જય જય મુક્તિમાળા વરજો ...૧ સંયમપંથ છે કંટકભયો ઉપસર્ગ પરિષહ નો દરિયો, હૈયામાં હામ ભરી પૂરી નીજ આત્મ સ્વરૂપે લીન રહેજો . તું કમ.... ૨ , જિન આણા તણું પાલન કરજો , ગુરૂભક્તિ ના રસીયા સદા બનજો , સવિ જીવ પ્રતિ સમભાવ ધરી, તપત્યાગ વિરાગે મને ધરજો . તું કર્મો..૩
(૩૦૧ For Personel Private Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336