________________
પાપ અને પ્રાયશ્ચિતનો..2
I'VEIrણા)'
પાપ અને પ્રાયશ્ચિતનો આ કેવો અજબ ચકરાવો રોજ કરું હું પાપ અને હું રોજ કરું પસ્તાવો... પાપ કરતાં પાછું ન જોયું.. જાણે અનેરો લહાવો.. પાપ...૧ પરમેશ્વરનો ડર ન લાગે... ના ડર છે પરભવનો જીવતર એળે જતું તોયે.. ખ્યાલ નથી પરભવનો રંગરાગની પાછળ આવે..છે વારો રડવાનો. પાપ...૨ ધર્મને મેં તો જીવનમાંથી જુદો પાડી દીધો ધન પ્રાપ્તિમાં નડે ન એવો... સગવડિયો કરી દીધો જીવવું એવી રીતે જાણે... કદીયે ના મરવાનો. પાપ...૩
પાપ બધાથી થાય છે...
પાપ બધાથી થાય છે, પાપ બધાથી થાય છે, કિન્તુ કોઈ કોઈ જ વિરલા પાપ કરી પસ્તાય છે. પાપ...૧
સ્થૂલિભદ્ર નંદીષણે, ગણિકાના સંગ કીધાં રંગ રાગમાં ડૂબી જઈને, જામ વિષયના પીધાં કિન્તુ પશ્ચાતાપ કરીને, મુક્તિ પહોંચી જાય છે... પાપ.... ૨ પશ્ચાતાપ હશે જો દિલમાં, પાપને બાળી દેશે અગ્નિ પરીક્ષા દઈને અંતર, શુદ્ધ બનાવી દેશે દોરી ઉપર નાચ કરતા, ઈલાચી તરી જાય છે... પાપ..૩
Jain E
cation International
For Perde
y ate Use Only
www.library.org