Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી મુંબઈ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ક ધર્મશાળા જ કમીટીના ટ્રસ્ટીઓ -શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી. ,, કાતીલાલ ઈશ્વરલાલ ,, મણુલાલ મોહનલાલ ઝવેરી , વાડીલાલ ચત્રભુજ ગાંધી , કે. કે. મોદી સમગ્ર હિંદતું વ્યાપાર ઉદ્યોગનું મોટું મથક તથા દરીયાપાર દેશનો વ્યાપાર વ્યવહાર, વિગેરે સાધનોથી સાધનાર શહેર એટલે ચોરાશી બંદરનો વાવટો. જેમાં ચાલીસ લાખ ઉપરાંત વસ્તી છે કે એક લાખ લગભગ જૈનો તેમજ ગગનચુંબી વિશાળ જૈન મ... લગભગ ૫૦ ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતા, જેને સંસ્થાઓ, વિદ્યાલય, કુલ, જૈન કન્યાશાળાઓ વિગેરે હોવા છતાં ફક્ત એક ધર્મળ તથા ભોજનશાળાની ઉપણ દેખાતી હતી. તે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યધર્મસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશથી, સાધનસંપન્ન દાનસમૃદ્ધ જૈન સમાજના ઉદાર ગૃહસ્થના સહકારથી તેમજ શક્તિશાળી કાર્યકર્તાઓના સહકારથી આજે ધર્મશાળા માટે લીગ રૂપીયા સાડાપાંચ લાખ ઉપરાંત ડ થયું છે. મુંબઈના જૈનોની પ્રતિષ્ઠા, ગૌરવ કે મોભા સમાન છે ને તે કાર્યમાં દરેકને સહકાર આપવા વિનંતી છે. આ નગરી એવી છે કે જ્યાં દરેક ગામના જેનોને ધંધાર્થે, જાત્રાથે ફરવાથે આવવું પડે છે, ખાવનારને કાંઈપણ સગવડ ન મળે તે, મુંબઈના નાગરિકોને યોગ્ય ન લાગવાથી આ કાર્ય શ્રીમંતોએજ ઉપાડેલ છે ને તેઓની યોજના પ્રમાણે દરેક ઉદાર શ્રીમંતોએ ઉપરોક્ત કમીટીને સહકાર આપવા વિનંતિ છે. લી, સંઘસેવક ચંદુલાલ ખંભાતવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 432