Book Title: Bharat Jain Tirthono Itihas
Author(s): Chandulal Jethalal Khambhatwala
Publisher: Chandulal Jethalal Khambhatwala

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશક: ચંદુલાલ જે. ખંભાતવાળા ૧/૩ ચકલા સ્ટ્રીટ, ગાંધીભૂવન ૫ મે માળે મુંબઈ ફોન નં. ૩૨૧૪૭૮ श्री तीर्थपांथ रजसा विरजो भवन्ति, तीर्थेषु बम्भ्रमणतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नरा स्थिर संपदास्युः, पूज्या भवन्ति जगदीश मथार्चयन्ति!! અદ્દભૂત કળાસર્જન સ્થાપત્ય કળાના વિષયમાં જેનોની બરાબરી કોઈ ભારતીય ધર્મ ન કરી શકે નહિ. બૌદ્ધોની અજંતાની ચિત્રકળા જેમ અપૂર્વ છે તેમ છે જેનોની સ્થાપત્ય કળા અદ્વિતીય છે. ફ્રેંચ કલાકાર ક્યુટિને કહે છે શિ કે “સ્થાપત્ય કળાના પ્રદેશમાં જનોએ એવી પૂર્ણતા સાધી છે કે જ બીજો કોઈ તેની સરખામણીમાં ઉભો રહી શકે નહિ. અન્ય ધમાંકે એનાં વિશાળ અને સુંદર મંદિર છે ખરાં પણ જેને મંદિરના 3 નગરોની પ્રતિષ્ઠા કરીને તે હદ કરી છે. તે તે એક અદ્ભુત કળા# સર્જન છે.” - - -- - - - - - - - - - - - - - - - * મુદ્રક : શાહ મણીલાલ છગનલાલ ધી નવપ્રભાત પ્રી. પ્રેસ. ઠે. ઘીકાંટા - અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 432