________________
જિનભક્તિ–પ્રયોજન
“જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહાં શાસ્ત્ર સુખદાયિ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી
શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ આત્મસ્વરુપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપે છે. માત્ર કર્મ–ઉપાધિકૃત-પાધિક ભેદ છે, પણ મૂળ સ્વરુપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખ સ્વરુપ” તે જિનપદ છે, તેવું જ “મુળ શુદ્ધ તે આત્મપદ છે? આ જિનપદ અને નિજ પદની એક્તા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રાજન છે.
ઇએ છે જે જગીજન, અનંત સુખસ્વરુપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સંગી જિનસ્વરુપ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી
-
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org