SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિ–પ્રયોજન “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહાં શાસ્ત્ર સુખદાયિ.” –શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ આત્મસ્વરુપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપે છે. માત્ર કર્મ–ઉપાધિકૃત-પાધિક ભેદ છે, પણ મૂળ સ્વરુપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખ સ્વરુપ” તે જિનપદ છે, તેવું જ “મુળ શુદ્ધ તે આત્મપદ છે? આ જિનપદ અને નિજ પદની એક્તા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રાજન છે. ઇએ છે જે જગીજન, અનંત સુખસ્વરુપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સંગી જિનસ્વરુપ.” –શ્રીમદ્ રાજચંદ્રજી - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy