________________
૧૫ કરનાર શ્રી તીર્થકરોને જેઓ ભકિતપૂર્વક આશ્રય કરે છે, તેઓ ભવરૂપી શીતને દૂર કરી મોક્ષને પામે છે.”
શીત' શબ્દ અને “તાપ” અર્થમાં સમજાય છે. ભવરૂપી તાપ”
भतीए ज़िणवराणां खिज्जति पुव्वसंचिय कम्मा। गुणपगरिसबहुमाणो कम्मणदवाणलो जेण ।।
અર્થાત -શ્રી જિનેશ્વરની ભક્તિથી પૂર્વે ઉપાર્જન કરેલા કર્મો નાશ પામે છે. કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. '
ગ્રંથ છાપવાનું કામ ભાવનગર, સાધના મુદ્રણાલયવાળા શ્રી ગીરધરભાઈ કુલચંદ શાહે ખૂબ કાળજીપૂર્વક અને ઉલ્લસિત ભાવથી કરેલ છે તે માટે તેમને પણ આભાર માનવાનું ઉચિત સમજીએ છીએ.
મુદ્રણ અંગે કોઈ ભૂલ રહી જવા પામેલ હોય તે સુ વાંચકે સુધારી લઈ વાંચવા વિનતિ છે.
સ પુરુષનું પોગી જીવનું કલ્યાણ કરે ?
૪, મેરબી હાઉસ ગોવા સ્ટ્રીટ, મુંબઇ-૧ તા. ૧૧-૭-૧૯૭૬
સંતચરણોપાસક ભોગીલાલ ગિ. શેઠ..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org