Book Title: Bhakta Bharti athva Bhagwat Panchashika
Author(s): Nyayavijay
Publisher: Kantilal Nihalchand

View full book text
Previous | Next

Page 3
________________ जुओ आ स्तोत्रनो ४१ मो श्लोकस्वतन्त्रत्वव्याजात् प्रसरति यदुच्छृङ्खलपरि भ्रमस्तत् स्वाच्छन्नं करुण-परतन्त्रत्वमसुखम् । यथार्थ स्वातन्त्र्यं स्वविशदविवेकानुचरता विवेकश्वाऽऽविःस्ताद् भविषु सदसज्ज्ञानमनघम् ! ૪ . સ્વતંત્રતાના નામે, બહાને જે ઉશૃંખલ વિલાસ© વિહાર પ્રવર્તે છે તે સ્વતન્નતા નથી, પણ વરછન્દતા આ છે; તે [વિષયવિલાસવૃત્તિને અધીન યા તેના દાસ થવા છે. રૂ૫] દુખાત્મક કરુણ પરતન્નતા છે. સાચું સ્વાતંત્ર્ય િ |ી તે પિતાના આત્માના વિશુદ્ધ વિવેકના અનુચર થવું છે આ (સદ્દવિવેકને અધીન થવું) તે છે, અને એ વિવેક એટલે સત્ તથા અસત્ વિષેનું સાચું જ્ઞાન. એ જ્ઞાન | આ માણસમાં પ્રકટ થાઓ ! પ્રભુ! 9999999999999999999999999 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38