________________
१०
૪ બિરાજતા હતા. કુલ્લે સાધુ-સાધ્વીની સખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી.
પૂછપરછના જવાખમાં શ્રી વિનેદમુનિએ કેશવલાલભાઇ પારેખને કહ્યું કે “ મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે, તેમાં કાંઇ ફેરફાર થાય તેમ નથી તમે અમારા વીરાણી કુટુખના હિતેષી છે, અને જો સાચા હિતૈષી હા તે મારા પૂ ખા અને ખાપુજીને મારી હવે પછીની મેાટી દીક્ષાની આજ્ઞા અઠવાડીઆની અંદર અપાવી દ્યો એટલુ જ નિહુ પણ વિ જીવ કરૂ શાસન રસી ” ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરના ઉપકારના બદલામાં આગમને અનુલક્ષીને મારી એ ભાવના હાય જ અને છે કે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત મને અને મારા માતા-પિતા સદ્ગતિને સાધે, અર્થાત્ મારી સાથે દીક્ષા લીએ.
46
આવા દૃઢ જવાખના પરિણામે તે જ સમયે શ્રી વિનંદકુમારને પાછા લઇ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫-૫૭ ની રાત્રિના રવાના થઈ, તા. ૨-૬-૫૭ ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી, શ્રી વિનેાદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા.
થાડા વખતમાં લેાદીના શ્રી સ`ઘે પૂ. શ્રી હાલચંદજી મહારાજને લેદીમાં ચામાસુ કરવાની વિનતી કરી તેના અસ્વીકાર થવાથી સાંઘ ગમગીન અન્યા એટલે નિર્ણય ફ્રેન્ચે અને અષાઢ સુદ ૧૩ ના રેાજ ખીચનથી વિહાર કરી લેાદી આવ્યા.
દીક્ષા પછી અઢી મહિનાને આંતરે લેાદી ચામાસા દરમ્યાન શ્રી વિનાઃમુનિને હાજતે જવાની સંજ્ઞા થઇ અને તે માટે જવા તૈયાર થયા એટલે તેમના ગુરુએ કહ્યુ કે ખહુ ગરમી છે, જરાવાર થાલી જાવ એટલે શ્રી વિનાન મુનિએ રજોહરણ વગેરેની પ્રતિલેખના કરી તે દરમ્યાન ન રેકી શકાય એવી હાજત લાગી તેથી ફરી આજ્ઞા માગતાં જણુાવ્યું કે મને હાજત બહુ લાગી છે તેથી જાઉ છું, જલદી પાછે ફરીશ કાળની ગહન ગતિને દુઃખદ રચના રચવી હતી. આજે જ એકલા જવાના મનાવ હતા, હમેશાં તે મધા સાધુઓ સાથે મળીને દિશાએ જતા,
હાજતથી મેાકળા થઈ પાછા ફરતા હતા, ત્યાં રેલ્વે લાઇન ઉપર એ ગાયેા આવી રહી હતી. બીજી ખત્તુથી ટ્રેઇન પશુ આવી રહી હતી, તેની વ્હિસલ વાગવા છતાં પણુ ગાયે ખસતી ન હતી શ્રી વિનેદમુનિનું હ્રદય થરથરી ઉઠયુ અને મહા અનુપાએ મુનિના હૃદયમાં સ્થાન લીધું. હાથમાં રજોહરણુ લઈ જાનના જોખમની પરવા કર્યાં વગર ગાયાને બચાવવા ગયા,