________________
२३
प्रमेयचन्द्रिका टीका श० ८ उ. ८ सू२ व्यवहारस्वरूपनिरूपमा तेषां व्यापारणे उत्सर्गापवादी आह-'जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्टवेज्जा' यथा यत्प्रकारकः केवलज्ञानादीनामुपयुक्तानायेकतमः कश्चित् दानादिव्यवहारकाले, व्यवहर्तव्ये वा वस्तुनि विपये आगमः केवलज्ञानादिः स्यात् भवेत तत्प्रकारकेणैव आगमेन व्यवहारं प्रायश्चित्तदानादिकं प्रस्थापयेत प्रवर्तयेत् , आगमेऽपि पड्विधे केवलेनैव व्यवहारं प्रवर्तयेत् , केवलज्ञानस्य :अवन्ध्यबोधकबात् , तदभावे तु मनःपर्यवज्ञानेन, एवं रीत्या प्रधानतरालाभे उत्तरोत्तरेण अप्रधानेउत्तर उत्तर के व्यवहार में न्यून चलता है इस बात को स्पष्ट करने के लिये इनके व्यापारण में-लगाने में उत्सर्ग और अपवाद को सूत्रकार प्रकट करते हैं-'जहा से तत्थ आगमे सिया-आगमे णं ववहारं पडवेज्जा' पांच प्रकार के व्यवहार में से व्यवहारकर्ता के पास जो भी कोई आगम हो उससे वह प्रायश्चित्त दानादि व्यवहारकाल में, अथवा व्यव हर्तव्य वस्तु के विषय में अपना व्यवहार चलावें-पांच प्रकार के पूर्वोक्त आगमों में से यदि उसके पास केवलज्ञानरूप आगम है तो उससे वह उस प्रकार व्यवहार चलावें, क्यों कि केवलज्ञान अबन्ध्य बोधक होता है। यदि केवलज्ञानरूप आगम व्यवहा के पास नहीं है और मनः पर्ययज्ञानरूप आगम व्यवहता के पास है तो वह उससे उस प्रकार का अपना व्यवहार चलावे इस तरह प्रधानतर के अभाव में उत्तरोत्तर अप्रधान आगम से व्यवहार चलाने की बात की पुष्टि-'को પાંચ પ્રકારના જે વ્યવહાર બતાવવામાં આવ્યા છે તેમાં પૂર્વ પૂર્વના (આગળના) વ્યવહારોમાં બલવત્તરતા અને ઉત્તર ઉત્તરના વ્યવહારમાં ન્યૂનલતા છે. એજ વાતને સ્પષ્ટ કરીને તેમના ઉપગની પદ્ધતિ સૂત્રકાર નીચેનાસૂત્ર દ્વારા પ્રકટ ४२ छ ( जहा से तत्थ आगमे सिया, आगमेण ववहार पट्टवेज्जा ) पांय પ્રકારના વ્યવહારમાંથી વ્યવહાર કર્તા પાસે જે કંઈ પણ આગમ હોય તેની મદદથી પ્રાયશ્ચિત્ત દેવને પ્રસંગ આવે ત્યારે અથવા વ્યવહર્તવ્ય વસ્તુના વિષયમાં તેણે પિતાને વ્યવહાર ચલાવો જોઈએ પૂર્વોક્ત પાંચ પ્રકારના આગમાંથી જે તેની પાસે કેવલ-જ્ઞાનરૂપ આગમ હોય, તો તેના દ્વારા તેણે તે પ્રકારને વ્યવહાર ચલાવવું જોઈએ, કારણ કે કેવળજ્ઞાન અબઘ બેધક હોય છે જે વ્યવહર્તાની પાસે કેવળ-જ્ઞાનરૂપ આગમ ન હોય, પણ મનઃપર્યય-જ્ઞાનરૂપ આગમ હોય, તે તેણે તેના દ્વારા તે પ્રકારને પિતાનો વ્યવહાર ચલાવવો જોઈએ આ રીતે પ્રધાનતર આગમને અભાવે ઉત્તરોત્તર અ.. ધાન આગમથી વ્યવહાર ચલાવવાની પુષ્ટિ નીચેના સૂત્ર દ્વારા કરવામાં આવી છે.