Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સુબોધ- અને પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે? પ્રબોધ- પીપળનું ફળ, ઉમરડા, અંજીર, વડનાં ફળ અને કઠુંમર આ પાંચ જાતના ફળોને ઉદુમ્બર ફળ કહે છે. એમાં પણ નિરંતર ત્રસ જીવોની ઉત્પત્તિ થયા કરે છે તેથી પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે એ પણ ન ખાય. સુબોધ- મેં પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મજ્ઞાન વિના તો આ બધાનો ત્યાગ કાર્યકારી નથી તેથી આપણે પહેલાં તો આત્મજ્ઞાન કરવું જોઇએ ને ? પ્રબોધ- ભાઇ ! આત્મજ્ઞાન તો મોક્ષનો સાચો માર્ગ છે જ પણ એ બતાવો કે શું શરાબી કે માંસભક્ષીને પણ આત્મજ્ઞાન થઇ શકે ખરું? માટે આત્મજ્ઞાનની અભિલાષા રાખનાર આઠ મૂળ ગુણ ધારણ કરે છે. પ્રશ્ન ૧. મધ-ત્યાગ, માંસત્યાગ, મધયાગની સ્પષ્ટતા કરો. ૨. પાંચ ઉદુમ્બર ફળ કયા કયા છે? અને તે શા માટે ન ખાવાં જોઈએ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34