Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 32
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પછી લગભગ સાતસો વર્ષ સુધી સતત સમવસરણ સહિત આખા ભારતમાં તેમનો વિહાર થતો રહ્યો અને તેમની દિવ્ય ધ્વનિ દ્વારા તત્ત્વનો પ્રચાર થતો રહ્યો. અંતે ગિરનાર પર્વત ઉપરથી જ એક હજાર વર્ષનું આયુષ્ય પુરું કરીને તેઓ મુક્તિ પામ્યા. બહેન- તો ગિરનારજી “સિદ્ધક્ષેત્ર' તેથી જ કહેવાયું હશે? ભાઈ - હા, ગિરનાર પર્વત નેમિનાથ ભગવાનની નિર્વાણ-ભૂમિ જ નથી, તપોભૂમિ પણ છે. રાજુલે પણ ત્યાં જ તપશ્ચર્યા કરી હતી અને શ્રીકૃષ્ણના પુત્ર પ્રધુમ્નકુમાર તથા શબ્નકુમાર પણ ત્યાંથી જ મોક્ષ પામ્યા હતા. જૈન સમાજમાં શિખરજી પછી ગિરનાર સિદ્ધક્ષેત્રનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે. પ્રશ્ન: ૧. નેમિનાથ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય આપો. ૨. નેમિનાથ ભગવાનની તપોભૂમિ અને નિર્વાણ-ભૂમિનો પરિચય આપો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34