Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 21
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠમાં આવેલાં સૂત્રાત્મક સિદ્ધાન્ત વાક્ય. ૧. જેણે મોહ-રાગ-દ્વેષ અને ઈન્દ્રિયોને જીતી તે જિન છે. ૨. જિનનો ભક્ત અથવા જિનઆજ્ઞાને માને તે જૈન છે. ૩. સંસારી આત્માને જ્ઞાનમાં નિમિત્ત (થનાર) શરીરનાં ચિહ્ન વિશેષ તે જ ઈન્દ્રિયો છે. ૪. જેને સ્પર્શ કરતાં જ હુક્કા-ભારે, લૂખા-ચીકણા, અને કઠણ-નરમનું જ્ઞાન થાય તે જ સ્પર્શન ઈન્દ્રિય કહેવાય છે. ૫. જે ખાટા, મીઠા, ખારા, તીખા આદિ સ્વાદને જાણવામાં નિમિત્ત થાય | (છે) તે જીભ જ રસના ઈન્દ્રિય કહેવાય છે. ૬. સુગંધ અને દુર્ગધ જાણવામાં નિમિત્તરૂપ નાક જ ઘાણ ઈન્દ્રિય છે. ૭. રંગોના જ્ઞાનમાં નિમિત્તરૂપ આંખ જ ચહ્યુ ઈન્દ્રિય છે. ૮. જે અવાજના જ્ઞાનમાં નિમિત્ત થાય, તે જ કર્ણ ઈન્દ્રિય છે. ૯. આ ઈન્દ્રિયો માત્ર પુદ્ગલના જ્ઞાનમાં નિમિત્ત છે, આત્મજ્ઞાનમાં નહિ. ૧૦. ઈન્દ્રિયસુખની પેઠે ઈન્દ્રિયજ્ઞાન પણ તુચ્છ છે. અતીન્દ્રિય સુખ અને અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. ૧૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34