Book Title: Balbodh Pathmalal 3
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ બીજો શ્રાવકના આઠ મૂળ ગુણ. પ્રબોધ- કેમ ભાઇ, આ શીશીમાં શું છે? સુબોધ- મધ. પ્રબોધ- કેમ? સુબોધ- વૈધે દવા આપી હતી અને કહ્યું હતું કે મધ અથવા ખાંડની ચાસણીમાં ખાજો. તેથી બજારમાંથી મધ લાવ્યો છું. પ્રબોધ- તો શું તમે મધ ખાવ છો? જાણતા નથી કે એ તો મહા અપવિત્ર પદાર્થ છે. મધમાખીઓનો મળ છે અને ઘણા ત્રસ જીવોના ઘાતથી ઉત્પન્ન થાય છે. તે કદી પણ ન ખાવું જોઈએ. સુબોધ- ભાઈ, આપણે તો સામાન્ય શ્રાવક છીએ, કાંઇ વ્રતી થોડા જ છીએ ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34