Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 16
________________ સૂત્રના આઠ ગુણો (નિ. ૮૮૫) ૭ स्थाल्यामोदनं पचतीति वक्तव्ये पचतिशब्दानभिधानं ३०, ‘पदार्थदोषः' यत्र वस्तुपर्यायवाचिनः पदस्यार्थान्तरपरिकल्पनाऽऽश्रीयते, यथेह द्रव्यपर्यायवाचिनां सत्तादीनां द्रव्यादर्थान्तरपरिकल्पनमुलूकस्य ३१, 'सन्धिदोषः' विश्लिष्टसंहितत्वं व्यत्ययो वेति ३२ । एभिर्विमुक्तं द्वात्रिंशद्दोषरहितं लक्षणयुक्तं सूत्रं तदिति वाक्यशेषः, 'द्वात्रिंशद्दोषरहितं यच्च' इति वचनात्तच्छब्दनिर्देशो गम्यते॥ अष्टाभिश्च गुणैरुपेतं यत् तल्लक्षणयुक्तमिति वर्तते, ते चेमे गुणाः - निदोसं सारवन्तं च हेउजुत्तमलंकियं । उवणीयं सोवयारं च मियं महुरमेव य ॥८८५॥ व्याख्या : 'निर्दोष' दोषमुक्तं 'सारवत्' बहुपर्यायं, गोशब्दवत्सामायिकवद्वा, अन्वयव्यतिरेकलक्षणा हेतवस्तद्युक्तम्, 'अलङ्कतम्' उपमादिभिरुपेतम्, 'उपनीतम्' उपनयोपसंहृतं, સોપવારમ્' મમ્રાઈમથાનું, ‘મિત' વપfવિનિયત પરિમા“મધુર” શ્રવUામનોદરમ્ 10 અથવાચે સૂત્રમુOT - - (૩૧) પદાર્થ દોષ – જેમાં વસ્તુના પર્યાયવાચી પદના અર્થાતરની કલ્પના કરવી. જેમ કે – દ્રવ્યના પર્યાયવાચી એવા સત્તા વગેરેને ઉલૂકમત દ્રવ્યથી જુદો પદાર્થ માને છે. તેથી તેમનું તે કથન પદાર્થદોષથી દુષ્ટ છે.) . (૩૨) સંધેિ દોષ – જ્યાં સંધિ કરવાની નથી ત્યાં સંધિ કરવી અથવા જ્યાં કરવાની છે 15 ત્યાં ન કરવી તે સંધિદોષ. . આ બધા દોષોથી મુક્ત અને લક્ષણયુક્ત જે હોય તે સૂત્ર કહેવાય છે. મૂળગાથાના “જે બત્રીશદોષથી રહિત હોય” આ વાક્યમાં યદ્ર શબ્દનો પ્રયોગ હોવાથી તત્ શબ્દનો નિર્દેશ જણાય છે. (અર્થાત્ જે બત્રીશ દોષોથી રહિત હોય તે સૂત્ર કહેવાય છે એમ વત્ સાથે તદ્ નો સંબંધ ન છે.) l૮૮૧-૮૮૪ 20 અવતરણિકા : આઠ ગુણોથી જે યુક્ત હોય તે લક્ષણયુક્ત સૂત્ર કહેવાય છે. તે ગુણો આ પ્રમાણે છે કે ગાથાર્થ : નિર્દોષ, સારયુક્ત, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત, સોપચાર, મિત અને મધુર. ટીકાર્થ : (૧) દોષમુક્ત હોય (૨) “ગો’ શબ્દની જેમ અથવા સામાયિકની જેમ સૂત્ર ઘણા પર્યાયોવાળું = ઘણા અર્થોવાળું હોવું જોઈએ. (‘ગો' શબ્દના અર્થો – દિશા, દષ્ટિ, વાણી, જળ, ભૂમિ, સ્વર્ગ, વજ, કિરણ અને પશુ. આ રીતે સૂત્ર પણ જુદા જુદા અર્થોવાળું હોવું જોઈએ.) 2 : (૩) અન્વય અને વ્યતિરેક છે લક્ષણ જેનું, એવા હેતુઓથી યુક્ત સૂત્ર હોય. (૪) અલંકૃત એટલે કે ઉપમાદિથી યુક્ત હોય (૫) ઉપનીત એટલે ઉપનય ઘટાડ્યો હોય. (૬) સોપચાર એટલે જેમાં ગામઠી ભાષા ન હોય. (૭) મિત એટલે વર્ણાદિની ચોક્કસ સંખ્યા જેમાં હોય, (૮) મધુર એટલે કે સાંભળવામાં જે મનોહર લાગતું હોય. ૮૮પાઈ અવતરણિકા : અથવા બીજા (આગળ કહેવાતા) સૂત્રગુણો જાણવા કે (H) આ પદાર્થ પરિશિષ્ટ-૧ની ટિપ્પણીમાં આપેલ છે. 30

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 418