________________
સૂત્રના આઠ ગુણો (નિ. ૮૮૫) ૭ स्थाल्यामोदनं पचतीति वक्तव्ये पचतिशब्दानभिधानं ३०, ‘पदार्थदोषः' यत्र वस्तुपर्यायवाचिनः पदस्यार्थान्तरपरिकल्पनाऽऽश्रीयते, यथेह द्रव्यपर्यायवाचिनां सत्तादीनां द्रव्यादर्थान्तरपरिकल्पनमुलूकस्य ३१, 'सन्धिदोषः' विश्लिष्टसंहितत्वं व्यत्ययो वेति ३२ । एभिर्विमुक्तं द्वात्रिंशद्दोषरहितं लक्षणयुक्तं सूत्रं तदिति वाक्यशेषः, 'द्वात्रिंशद्दोषरहितं यच्च' इति वचनात्तच्छब्दनिर्देशो गम्यते॥ अष्टाभिश्च गुणैरुपेतं यत् तल्लक्षणयुक्तमिति वर्तते, ते चेमे गुणाः -
निदोसं सारवन्तं च हेउजुत्तमलंकियं ।
उवणीयं सोवयारं च मियं महुरमेव य ॥८८५॥ व्याख्या : 'निर्दोष' दोषमुक्तं 'सारवत्' बहुपर्यायं, गोशब्दवत्सामायिकवद्वा, अन्वयव्यतिरेकलक्षणा हेतवस्तद्युक्तम्, 'अलङ्कतम्' उपमादिभिरुपेतम्, 'उपनीतम्' उपनयोपसंहृतं, સોપવારમ્' મમ્રાઈમથાનું, ‘મિત' વપfવિનિયત પરિમા“મધુર” શ્રવUામનોદરમ્ 10
અથવાચે સૂત્રમુOT - - (૩૧) પદાર્થ દોષ – જેમાં વસ્તુના પર્યાયવાચી પદના અર્થાતરની કલ્પના કરવી. જેમ કે – દ્રવ્યના પર્યાયવાચી એવા સત્તા વગેરેને ઉલૂકમત દ્રવ્યથી જુદો પદાર્થ માને છે. તેથી તેમનું તે કથન પદાર્થદોષથી દુષ્ટ છે.) . (૩૨) સંધેિ દોષ – જ્યાં સંધિ કરવાની નથી ત્યાં સંધિ કરવી અથવા જ્યાં કરવાની છે 15 ત્યાં ન કરવી તે સંધિદોષ. .
આ બધા દોષોથી મુક્ત અને લક્ષણયુક્ત જે હોય તે સૂત્ર કહેવાય છે. મૂળગાથાના “જે બત્રીશદોષથી રહિત હોય” આ વાક્યમાં યદ્ર શબ્દનો પ્રયોગ હોવાથી તત્ શબ્દનો નિર્દેશ જણાય છે. (અર્થાત્ જે બત્રીશ દોષોથી રહિત હોય તે સૂત્ર કહેવાય છે એમ વત્ સાથે તદ્ નો સંબંધ ન છે.) l૮૮૧-૮૮૪
20 અવતરણિકા : આઠ ગુણોથી જે યુક્ત હોય તે લક્ષણયુક્ત સૂત્ર કહેવાય છે. તે ગુણો આ પ્રમાણે છે કે
ગાથાર્થ : નિર્દોષ, સારયુક્ત, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત, સોપચાર, મિત અને મધુર.
ટીકાર્થ : (૧) દોષમુક્ત હોય (૨) “ગો’ શબ્દની જેમ અથવા સામાયિકની જેમ સૂત્ર ઘણા પર્યાયોવાળું = ઘણા અર્થોવાળું હોવું જોઈએ. (‘ગો' શબ્દના અર્થો – દિશા, દષ્ટિ, વાણી, જળ,
ભૂમિ, સ્વર્ગ, વજ, કિરણ અને પશુ. આ રીતે સૂત્ર પણ જુદા જુદા અર્થોવાળું હોવું જોઈએ.) 2 : (૩) અન્વય અને વ્યતિરેક છે લક્ષણ જેનું, એવા હેતુઓથી યુક્ત સૂત્ર હોય. (૪) અલંકૃત એટલે કે ઉપમાદિથી યુક્ત હોય (૫) ઉપનીત એટલે ઉપનય ઘટાડ્યો હોય. (૬) સોપચાર એટલે જેમાં ગામઠી ભાષા ન હોય. (૭) મિત એટલે વર્ણાદિની ચોક્કસ સંખ્યા જેમાં હોય, (૮) મધુર એટલે કે સાંભળવામાં જે મનોહર લાગતું હોય. ૮૮પાઈ
અવતરણિકા : અથવા બીજા (આગળ કહેવાતા) સૂત્રગુણો જાણવા કે (H) આ પદાર્થ પરિશિષ્ટ-૧ની ટિપ્પણીમાં આપેલ છે.
30