Book Title: Avashyak Niryukti Part 04
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 15
________________ 5 10 ૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) च' स्वसिद्धान्तविरुद्धं यथा साङ्ख्यस्यासत् कारणे कार्यं सद् वैशेषिकस्येत्यादि २४, वचनमात्रं निर्हेतुकं यथेष्टभूदेशे लोकमध्याभिधानवत् २५, अर्थापत्तिदोषः' यत्रार्थादनिष्टापत्तिः, यथा 'ब्राह्मणो न हन्तव्य' इति, अर्थादब्राह्मणघातापत्तिः २६, 'असमासदोषः' समासव्यत्ययः, यत्र वा समासविधौ सत्यसमासवचनं, यथा राजपुरुषोऽयमित्यत्र तत्पुरुष समासे कर्त्तव्ये विशेषणसमासकरणं बहुव्रीहिसमासकरणं यदिवा असमासकरणं राज्ञः पुरुषोऽयमित्यादि २७, 'उपमादोषः' हीनाधिकोपमानाभिधानं, यथा मेरू: सर्षपोपमः, सर्षपो मेरुसमो, बिन्दुः समुद्रोपम इत्यादि २८, रूपकदोषः स्वरूपावयवव्यत्ययः, यथा पर्वतरूपावयवानां पर्वतेनानभिधानं, समुद्रावयवानां चाभिधानमित्यादि २९, 'अनिर्देशदोषः' यत्रोद्देश्यपदानामेकवाक्यभावो न क्रियते, यथेह देवदत्तः દુષ્ટ જાણવું. (૨૪) સમયવિરુદ્ધ એટલે પોતાના સિદ્ધાન્તથી વિરુદ્ધ. જેમ કે, સાંખ્ય લોકો કારણમાં કાર્યની વિદ્યમાનતા માને છે. (અર્થાત્ તેમના મતે માટીરૂપ કારણમાં ઘટરૂપ કાર્યની એકાન્ત વિદ્યમાનતા રહેલી જ છે, કારણ કે માટીમાંથી જ ઘટ ઉત્પન્ન થાય છે, પણ પટ બનતો નથી. તેથી નક્કી થાય છે કે માટીમાં પહેલેથી જ ઘટ રહેલો છે. તેથી કોઈ કારણમાં જો કાર્ય અસત્ કહે તો સાંખ્યમતે સમયવિરુદ્ધ કહેવાય. એ જ રીતે વૈશેષિકો કારણમાં કાર્યને અસત્ માને છે. કોઈ જો સત્ કહે 15 તો તેમના મતે સમયવિરુદ્ધ કહેવાય. (૨૫) વચનમાત્ર – યુધિવિનાનું હોય–જેમ કે, કોઈ વ્યક્તિ પોતાને ઈષ્ટ એવા ભૂમિપ્રદેશને લોકના મધ્યભાગ તરીકે જણાવે તો તે વચનમાત્ર જ છે. તેમાં કોઈ યુક્તિ ન હોય. (૨૬) અર્થપત્તિ દોષ – જેમાં અર્થપત્તિથી અનિષ્ટની આપત્તિ થતી હોય. જેમ કે, બ્રાહ્મણોને હણવા નહિ' આ વચનથી બ્રાહ્મણ વિનાના લોકોનો ઘાત કરવાની અનિષ્ટ આપત્તિ 20 આવે. (૨૭) અસમાસ દોષ – વિપરીત સમાસ કરવો અથવા સમાસ ન કરવો તે. જેમ કે – આ રાજપુરુષ છે.” અહીં “રાજપુરુષ' શબ્દનો તપુરુષ સમાસ કરવાને બદલે વિશેષણ સમાસ કરવો (રાજા એવો પુરુષ) અથવા બહુવ્રીહિ સમાસ કરવો (રાજા એ છે પુરુષ જેનો) અથવા સમાસ ન કરવો– “આ રાજાનો પુરુષ છે” વગેરે. 25 (૨૮) ઉપમા દોષ – હીનાધિક ઉપમા કહેવી. જેમ કે – મેરુને સરસવની ઉપમા આપવી. સરસવને મેરુસમાન કહેવો. બિંદુને સમુદ્રની ઉપમા, વગેરે. (૨૯) રૂપક દોષ – સ્વરૂપના અવયવોને બદલવા. જેમ કે- પર્વત શબ્દવડે પર્વતના અવયવોનું કથન કરવાને બદલે સમુદ્રના અવયવોનું કથન કરવું, વગેરે. (૩૦) અનિર્દેશ દોષ- જેમાં ઉદ્દેશ્ય પદોની એકવાક્યતા ન હોય, જેમ કે–દેવદત્ત થાળીમાં 30 ભાત રાંધે છે આવું કહેવાને બદલે “રાંધે છે’ શબ્દનું કથન ન કરે. એટલે ‘દેવદત્ત' અને “થાળીમાં ભાત” એમ બે જુદા વાક્યો રહે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 418