Book Title: Aupapatikopanga Sutram Author(s): Jinendrasuri, Publisher: Harshpushpamrut Jain Granthmala View full book textPage 7
________________ ગુરુ પંચાગ પ્રકાશન યોજના અંગે વિનંતિ - પ્રાચીન સાહિત્ય પ્રકાશન થાજનામાં ખાસ ૪૫ આગમ ( સૂત્ર સિવાય) પંચાંગી–સૂવ નિયુકિત વુિં ભાગ્ય ટીકા પ્રગટ કરવાનું નક્કી થી કર્યું છે. એકી સાથે આ પંચાંગી અંદાજ આઠેક લાખ શ્લોક પ્રમાણુ થશે. જેની ઘણી ટીકાએ છે તેમાથી જરૂરી લેવાની થશે. (૧) સૂત્રકૃતાંગસૂત્ર (૩ ટીકા) ભાગ ૧-૨-૩ (૨) ગચ્છાચાર સૂત્ર (ર ટીકા) (૩) પીંડનિર્યુક્તિ સૂત્ર (૪ ટીકા) (૪) ગણિવિજજ પ્રકીર્ણ | (વીરતવ સાથે) (૫) દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણ (૬) ઉત્તરાધ્યયન સૂત્ર (૫ ટકા) ભાગ-૧ (ત્રણ અધ્યયન) (૭) એપિપાતિક સૂત્ર સટીક (૮) અંતકૃદશા સૂર સટીક (૮) મરણુસમાધિ પ્રકીર્ષક (૧૦) ચંદ્રવયક પ્રકીર્ણ (૧૧) ઉત્તરાધ્યયન સૂત્ર (૪ થી ૯ અધ્યયન)ભાગ-૨ (૧૨) ક૯૫ (બાર સા)સૂત્ર મૂલ | એક સેટના રૂા. ૧૦ હજાર નક્કી કર્યા છે, તે એક સાથે અગર તે પાંચ વર્ષ ભરી શકાશે. જે સંઘે આ કાર્યમાં ઉત્તેજન આપશે અને દર વર્ષે અમુક મોટી રકમ ભરશે તેમને તે પ્રમાણે સેટ અપાશે અગર તો તેમના જણાવ્યા મુજબ સાધુ મહાત્માએ અગર ભંડારેને મેકલી શકાશે. સાધર્મિક બંધુએ પણ શકિત હોય તે એક એક સેટ લખાવી આ પંચાંગી મહાશ્રુતને લાભ લઈ શકે તે જરૂરી છે. *' આપને તે રીતે સહકાર આપવા વિનંતિ છે. આગમ પંચાંગી ગ્રંથે ભેટ મોકલવાના નથી જેમણે વસાવવા હોય તેમણે લાભ લઈ શાહક બની જવાનું રહે. આ ઉપગી પ્રાચીન સાહિત્યના પ્રકાશનમાં લાભ લેવા શ્રી કવે. મૂ. જૈન સંઘે તથા ભાવિકેને નમ્ર વિનંતિ છે. IIIIPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 200