Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ શ્રી માત્માન પ્રકાશ. यजने विद्यते ब्रह्म तस्योच्चैश्च यशस्तथा । दोषास्तमांसि नश्यन्ति भासमाने रवाविव ।। यद्विना नाप्नुयाजीवः प्रकामाः सौख्यसंपदः। नीराद्विना यथा मत्स्यो भजेऽहं ब्रह्म तद्वतम् ।। –- - -= – અજોડ. થઈ ગયા થાશે ઘણા, લખેશ્વરી ધનવંત; પણ શ્રીમંત સાચા થયા, અજોડ એક અરિહંત. ૧ યેગી તાપસ અતિ ઘણું, થયા ઘણું અણગાર; પણ અજોડ તમે એકલા, લવિંત સુખકાર. ૨ અનેક પુરૂ થઈ ગયા, બુદ્ધિમાં બળવંત; પણ અજોડ એકજ જાણીએ, અભયકુમારધીમંત. ૩ સદ્ધિ પામ્યા બહુ પરે, પુણ્યવંત કોડાકોડ; પણ શાલિભદ્ર એકજ હુવા, રદ્ધવંત અજેડ. ૪ સિભાગ્યમાં સરસા ઘણું, એકથી એક ચઢત; પણ કવન્ના એકજ થયા, અજોડ સૌભાગ્યવંત. ૫ પ્રસિદ્ધ થયા પુરૂષે ઘણું, શરીરથી બળવાન; પણ અજોડ બળવંત એકલા, બાહુબઈ જગમાં જાણ. ૬ મુનિવર આદિ જાણુએ, શિયળમાં વિખ્યાત; પણ અજોડ બ્રહ્મચારી એકલા, સ્યુલિભદ્ર સાક્ષાત. ૭ ઉત્તમ આ પુરૂ તણુ, અહનિશ ગુણ ગવાય; અજોડ થયા અવનિ વિષે, પ્રબળ પુણ્ય પસાય. ૮ અજોડ થાવા આપણે, કરીએ પુણ્ય વિશેષ; ઇચ્છિત વસ્તુ પામીએ, શંકા નહિ લવલેશ. ૯ સંવત ૧૯૮૭ ના શાહ છગનલાલ નહાનચંદ નાણાવટી ચૈત્ર સુદ ૧ વેજલપુર- ભરૂચ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43