Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481. Geeseeeeeeeeeeeeeeeeee શ્રી આત્માનંદ પ્રકાશ શે 治整心弦独运匠的琴水架空心空陰感動 દર માસની પૂર્ણિમાએ પ્રગટ થતું માસિક પત્ર. પુ. ૨૮ મું. વીર સ. ૨૪પ૭. અષાડે. આત્મ સ, ૩૬. અંક ૧૨ મા. પં. જવાહરલાલની સાદાઇ. લડી રાહદારણકરસંકલન કરી રે હહહશહરલ૯૬azહરણ -૮ (દર હરણફાઇલહહહહહહહ્યલ@Eટહશહહહહહહહહહ હહ્ય હ “ અત્યારના જવાહરલાલ એટલે પહેરણ ઉપર ખાંડીયુ', ચારેય છેડે પહેરેલું ખાદીનું ધાડીયું, પગમાં ચપેલ અને માથે ચાર આનાની ‘ ગાંધી ટોપી પહેરેલ નવ યુવાન. જેમ પાષા - કમાં માદા પરિવર્તન થયું છે તેમ આંતર વિચારમાં પહેલાંના કરતાં આજે આભ-જમીનને ફેર પડયા છે. માહા સાદાઈ એ અંતરના વિચારોને અનુસરીને આવે છે. જે સર્વદા ટકનારી વરતુ હોય છે. એમાં ડેાળ ને દંભ નથી હોતાં. તે સ્વાભાવિક રૂપ ધારણ કરે છે. છેલ ગોલ તેમણે સાદાઈમાંથી સંયમ કેળવ્યા છે. સાધારણ માણસ તો સાદાઈ ૨ા છે, પણ આ લ૯મીના માળામાં જ ઉછરેલા જ = હિરલાલ આટલી સાદાઈ રાખે ત્યારે તો હદ જ કહેવાય. 's Je s તેમની સાદાઈમાં સુઘડતા અને સ્વછતા છે. તેમની પહેરેલી ખાદી ચાંદની શી ઉજજવળ હાય છે, પછી ભલે તે ફાટલી અગર ખરબચડી હાય, સ્વચ્છતામાં તેમની બરાબરી કરી શકે એમ જે કઈ હોય તો તે મહાત્માજી લી. ન, મા. દવે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43