________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાચના.
૩૦૭
કે સ્વીકાર અને સમાલોચના. eeeeeeee__
18 ૧ સિન્દર પ્રકર—પ્રયોજક માવજી દામજી શાહ. ધાર્મિક શિક્ષક પી. પી. જૈન હાઇસ્કુલ મુંબઈ. નૈતિક વિષય ઉપર ઉપદેશ આપતા સે લેકના સંગ્રહવાળા આ લઘુ ગ્રંથની આ ત્રીજી આવૃત્તિ તેજ તેની ઉપયોગીતા બતાવે છે. ભાષાંતર યોજક બંધુએ સરલતાથી કર્યું છે. જન સમાજને ઉપયોગી બનાવેલ છે. પ્રકાશક ઝવેરી મણિલાલ સુરજમલની કુ. નં. ૧૧ ઘનજી સ્ટ્રીટ-મુંબઈ
૨ વિચાર સંસ્કૃતિ–લેખક-ન્યાય વિશારદ ન્યાય તીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ
જુદાજુદા બાર વિષયો ઉપર જમાનાને અનુસરતી શૈલીથી વિદ્વત્તા પૂર્ણ લેખોને આ બુકમાં સંગ્રહ કરેલો છે. લેબોમાં શાસ્ત્રીય પ્રમાણે સાથે મુનિશ્રીને અનુભવ દરેક લેખમાં દષ્ટિમાં આવે છે. હાલના જમાનાને આવા લેખોની જરૂરીયાત છે. મનનપૂર્વક વાંચવા જેવા બધા લે છે. મુનિરાજશ્રીને વિનંતિ કરીએ છીએ કે આ જાતની પ્રવૃતિ વિશેષ કરે.
3 અનેકાન વિભૂતિ–ાત્રિશિકા-ન્યાય વિશારદ ન્યાયતીર્થ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજની સ્વકૃતિનું સંસ્કૃત મૂળ અને ભાવાનુવાદ છે. બત્રીસ લોકના આ લધુ ગ્રંથમાં જે વીશ વિષયને સમાવેશ કર્યો છે તે જ મહારાજશ્રીની વિદ્વતા, સંસ્કૃત ભાષા અને શાસ્ત્રીય ઉંચા પ્રકારનું જ્ઞાન બતાવે છે. જૈન દર્શન જે સ્યાદાદ દર્શન કહેવાય છે, જેથી અનેકાન્તનું સ્વરૂપ સંક્ષિપ્તમાં આ લઘુ બુકમાં જણાવેલ હોવાથી
અનેકાન્ત વિભૂતિ બુકનું નામ સાર્થક થયેલ છે. આ કાત્રિશિકા લઘુબુક શાંત ચિત્ત પન કરવા જેવી છે. પ્રકાશક શ્રી જન યુવક સંધ ઘડીયાળી પોળ, વડોદરા.
૪ શ્રીવાંચન સાર સંગ્રહ---છપાવી પ્રસિદ્ધ કરનાર શેઠ ફકીરચંદ ખેમચંદ સુરત. કિંમત પઠન, પાઠન અને મનન. પિતાને મળેલ સુકૃતની લક્ષ્મીને લાભ આવા ઉપયોગી વિષયવો ગ્રંથ પિતાને ખર્ચે છપાવી વગર કિંમતે જૈનબંધુઓ લાભ લે તેવા શુભ ઇરાદાથી છપાવી પ્રકટ કરનાર શેઠ ફકીરચંદભાઈને ધન્યવાદ ઘટે છે. સાથે પિતાના ઉપકારી ગુરૂ શાંતમૂતિ પ્રવર્તાકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના ગુણનુવાદ કરતાં તેઓની છબી આ ગ્રંથમાં આપી ગુરૂભકિત પણ પ્રકટ કરનાર બંધુએ જણાવી
For Private And Personal Use Only