Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ સમાજના જ અંગભૂત જેને છે. ૩૦૫ 99999999999 09393930 છે. હિંદુ સમાજના જ અંગભૂતો જૈનો છે. તે બાસા (આફ્રિકા) ના કેટલાક હિંદુ ભાઈઓ જૈનોને હિંદુ તરીકે ગણવાની ના પાડવાથી જેનો હિંદુ સમાજના જ અંગભૂત છે કે તે હિંદુ સમાજથી તદ્દન સ્વતંત્ર છે એ પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયે છે. જૈનોના આચાર, વ્યવહાર, નીતિ, ધર્મ, રહેણી કરણ અને બીજી બધી બાબતોમાં હિંદુ કેમ અને જેને વચ્ચે કોઈપણ મહત્વનો ભેદ જ નથી છતાં કેટલાક વખતથી સરકાર તરફથી થતાં વસ્તીપત્રકમાં જૈનોની સંખ્યા કેટલી છે તે જાણવાના આશયથી જુદુ ખાનું રખાવતાં કેટલાકના દિલમાં જેનોને હિંદુ તરીકે ગણવા કે કેમ તેવી શંકા (ઉપરોકત આશય સમજ્યા વગર) રાખવામાં આવે છે. આવી સંકુચિત મનોદશાના ભંગ મબાસાના હિંદુઓ થઈ પડ્યા છે એમ મેંબાસાની જૈન સમિતિ અને કોન્ફરન્સ વચ્ચે ચાલેલા કેટલાક પત્ર વ્યવહારથી જણાય છે. જેને કેન્ફરન્સના સેક્રેટરી સાહેબોએ મેંબાસાની જોન સમિતિને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે આજસુધીનું જૈન સમાજનું વલણ હિંદુ સમાજ સાથે મિત્રીભાવ અને એકમેકતાવાળું જ રહ્યું છે. અને તેની ખાત્રી માટે કેન્ફરન્સ પિતાના બારમા અધિવેશનમાં એક ઠરાવ પસાર કરી જેનો હિંદુ સમાજના અંગભૂત હોવાનું ખુલ્લી રીતે જાહેર કર્યું છે. જેથી જેનો હિંદુ સમાજના અંગભૂતે જ છે, બીજી રીતે કેઈએ નહિ ગણવા એમ સાફ જણાવવામાં આવેલ છતાં જેનો અને હિંદુઓને લડાવી મારવાની બુરી નેમથી કોઈએ આ ખટપટ ચલાવી હોય એમ જૈન સમાજ માને છે. માટે કેઈએ તેવી ભ્રમણામાં ન પડતાં જૈન સમાજ એ હિંદુ સમાજથી અભિન્ન અને અંગભૂત છે એમજ ભારતવષય આખી જૈન સમાજ માને છે અને કોઈ બીજી કોમ જુદુ' મનાવા માંગતી હોય તે તે ન માનવા અમે ખાસ ભલામણ કરીયે છીયે. આટલા ઉપરથી મેંબાસાના જે હિંદુભાઈઓએ આ ગંભીર પ્રશ્ન ઉપાડ છે તેથી તેમના મનનું આટલેથી સમાધાન થશે. આ મહત્વના પ્રશ્નના અંગે જૈન કન્ફરન્સના સેક્રેટરી સાહેબએ સમયેચિત લાગણીપૂર્વક ઉત્સાહથી જે વસ્તુ સ્વરૂપ પ્રગટ કર્યું છે તેથી તે ધન્યવાદને પાત્ર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43