Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીર સંબંધી ઘોડી હકીકત ૩૦૧ ૬૨૮ ખરકવૈદ્ય તેને મિત્ર તેજ નગરીમાં કીલકકર્ષક. સર્ગ. ક. ૬૫૮ ૪૯. પર મહાભરોદ્યાન અપાપાનગરીમાં કોલ કર્પણ સ્થાન. જભક ગ્રામ. સજુપાલિકા નદી તે ગામની પાસે નદી. યામાકનામાગૃહી તે નદીને કાંઠે ઉપરોક્ત ગ્રામમાં. અવ્યક્ત ચૈત્ય તે ગામમાં તે નદીને કાંઠે. અપાપા નગરી. મહાનવન અપાપા નગરીમાં. વસુભૂતિ વિપ્ર ગૌતમગોત્ર ગોબરગ્રામમાં. પૃથિવી તેની સ્ત્રી. ઇન્દ્રભૂતિ તે બન્નેના પુત્રે. અગ્નિભૂતિ ) વાયુભૂતિ , કલાકગ્રામ. ધનુર્મિત્ર વિપ્ર પિતા વારૂણીમાતા વ્યક્ત પુત્ર છે ઉપરોકત ધમિલ વિપ્ર પિતા ભદિલામાતા સુધમાંપુત્ર ઈ ગ્રામમાં. મૌર્ય ગ્રામ ધદેવ વિપ્ર છે તે ગામમાં બને માસીઆઈ ભાઈ. મૌર્ય વિપ્ર વિજયદેવા ધનદેવની પત્ની. તેમનો પુત્ર મંડક. મૌર્ય અને વિજયદેવાને પુત્ર મોર્યપુત્ર. વિમલાપુરી (મિથિલાપુરી-પાઠાન્તર) દેવિપ્ર પિતા જયન્તી માતા અકંપિત પુત્ર ઉપરોક્ત નગરીમાં. કેશલાપુરી વસુવિપ્ર પિતા નન્દા માતા અલભ્રાતાપુત્ર. વસુદેશે. તુંગિકાગ્રામે દત્તવિપ્ર અને કરૂણાને પુત્ર મેતાર્યા નામના ગણધર. અલવિપ્ર પિતા અતિભદ્રા માતા પ્રભાસ પુત્ર રાજગૃહમાં. સોમિલવિપ્ર અપાપાનગરીમાં યજ્ઞકરાવનાર. કુશાગ્રપુરનગર (રાજગૃહથી એક ગાઉ દૂર.) પ્રસેનજિત્ રાજા તે નગરને રજા શ્રેણિકનો પિતા. ધારિણે તેની રાણી. શ્રેણિક તે બન્નેનો પુત્ર. નાગસારથી ઉપરોક્ત રાજાનો સારથી તેજ નગરમાં. સુલસા નાગસારથીની સ્ત્રી. વેણુતટપુર. ભદ્રશ્રેણી તે નગરને શેઠ અભયકુમારને માતામહ. ૫૩ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૬૧ ૪૫ ૪૬ ४८ ૧૨૦ ૧૨૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43